SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ 지TARAKAFARE AT ANAKAKA I EXE=================================== E જ. ૨૧૮ નરક દુઃખની સઝાય RRRRR RARRRRRARARARARARIRARARARARAR ERARARAR Ek ExHxk43k4Hf5================== ૧ સુણ હે સુણ ગોયમજી, વીર પયયે, નરક તણું દુઃખ વારતા; પરનારી સંગત જે કરતા, વળી પાય થકી પણ નહી ડરતાં, જનરાયની શંકા નવિ ધરતાં. સુણ૦ હે શ્રોતાજનો, નરકનાં દુઃખ સાંભળતા હૈયા થર થરે; હે ગુણવંતા, વીરવાણી સાંભળીને ધમ ખજાનો ભરો, લેહીની પૂતળીને તપાવે છે, અતિ અગ્નિ મય બતાવે છે; તસ આલિંગન દેવરાવે છે. સુણ૦ પાંચ જજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે પછી તેહની દેહને બાળે છે. શ્વાન થઈને ફરી ફરી કરડે છે, ઝીલી પરમાધામી મરડે છે; વળી તેહની પાછળ દોડે છે. સુણ૦ મૃગની જેમ પાસમાં પકડે છે, કરવત કરી તેહને ફાડે છે; વળી પકડી પકડી ભમાવે છે. વળી તેહને શૂળીએ ચડાવે છે, કાન નાક પણ તેહના કાપે છે; વળી ભરસાડમાં તેને મારે છે. વલી ખાલ ઉતારી જલાવે છે, તાતા તેલમાં પણ ઘાલે છે; . વિરૂઆ વિપાકે તેહને દેખાડે છે. સુણ૦ માંસનો તેહને આહાર કરાવે છે, એમ નરકમાં દુઃખ ઘણું પાવે છે; અતિ ત્રાસમાં દિવસ ગુમાવે છે. સુણ૦ વળી શરીરમાં ખાર મિલાવે છે, એમ પરમાઘામી દુઃખ દેખાડે છે; શુભવીરની વાણીથી શીતળ થાવે છે. સુણ૦ સુણ ૮ KAKURAYAKARAFAFAT AFAR ARAKATAKARA ===================================== FAFAR ARAF ARA ૨૧૯ સામાન્ય સજઝાય E x = ==== ============ === =========== ======= ==== ========== == ધિફ જગત જંગલ તને, ધિફ વિષય વિકાર પંચેન્દ્રિયનાં વિષય વશ થઈ, ખાવા અસેક પ્રહારજી. ઉદ્ધાર કરો પ્રભુ માહરો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy