________________
RARAR RAFRRARAKARARARRRARARARARARARARA
======|=========================
૨૧૬ પચ્ચકખાણની સજઝાય
નવકારશી કરૂં તે મારે મન વસી રે, પારસીને કરૂં રે પચ્ચકખાણું,
સતી રે શિરોમણી રે. એકાસણું રૂપી બે મોતીડા રે, નવી રૂપી નવસેરો હાર. સતી રે. અબીલરૂપી ઝાલ ઝબુકતી રે, ઉપવાસે ઝબુકીયા મેર. સતી રે. ત્રણ ઉપવાસે ત્રિભુવન મોહી રહ્યાએ,પંચ ઉપવાસે મેદ્ય ગુજરાત. સતી રે. આઠ ઉપવાસે આઠ કર્મ ક્ષય કર્યાએ, દશ ઉપવાસે તાર્યો સંસાર. સતી રે. પંદર ઉપવાસે ઈંદ્રતનું બેસણું રે, માસ ખમણ મુક્તિનો વાસ. સતી રે. એવા તપ તપીયા બ્રાહ્મી સુંદરી રે, રાજીમતી સુકુમાલી. સતી રે. ધર્મ કરી લા લીજીએ રે, ધર્મના ચારે પ્રકાર. સતી રે. દાન શીયલ તપ ભાવના એ, તેહથી ભવજલ પાર. સતી રે. દાન દઈ લાહો લીજીએ, દાનથી જય જય કાર. સતી રે. તપ તપ કર્મ ખપાવ્યા એ, જ્ઞાન વિમલ સુખકાર. સતી રે.
E
FAX AKARAKARAT ARAKAR ARAKA RTERRRRRRMkSIEMENS
ક
======
૨૧૭ ચંદનબાળાની સઝાય
EASE SHIXA
FAX AKAFANARAKARAF AR ATTAKAKARAT ANA
الالات اللاHHHHHHHHHHHHHHHHE EEEEEEEEEE
કરે વિનંતી ચંદનબાળા વીરને રે, મારે ઘેર પધાર;
જીવનના આધાર મારે ઘેર પધારો, પ્રાણ તણું આધાર. સાખી : બાળ મૃગાવતી રાણીને, પુત્રી પ્રિયા ધરે પ્યાર;
ધનદત્ત શેઠ શેઠાણીને, કરે વિનંતી અપાર; લાવી પ્રેમ નજરે કરી, ગરીબ સેવક ઉપરે રે,
આપ પ્રભુજી દર્શન દુઃખડાને હરનાર. સાખી કઈ વહેરાવે લાડવા, પેંડા મેહન થાળ;
કેઈ વહોરાવે લાપસી, વિવિધ ભાત રસાળ; હું તે વહેરાવીશ લુખા બાકુળા વીરને પ્રેમથી રે;
તે વહોરે તે આવો મારે દ્વાર. ૩૮
કરે..
કરે.
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org