________________
૦ * * * * * 3
૦ ૦ ૦
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ સૂરિયાભ સૂરિ પ્રતિ પરે, નાટક વિવિધ પ્રકાર છે. મુખ માલા નીલ કમલશું રે, છાયા રથ ચકડેલ. ચુંઆ ચંદન છાંટણાં રે, કેસરીયા રંગ રોલ. ખૂંપ સો જ બૂ શીરે રે, મેતી ઝાકઝમાલ. સેના વહેલ તીહાં પાલખી રે, ધર્મતનું ઉજમાળ. માતા જગત શણગારીયું રે, સ્વર્ગ પુરી અનુસાર, સુરનર જેવા આવીયા રે, દીક્ષાનો અધિકાર. પાંચસે કુંવર શણગારીયારે, પ્રભવને પરિવાર, જનધર્મ પ્રભાવથી રે, ચાર થયે શાહુકાર. સાંબેલા સહુ સજજ કર્યા રે, આવ્યા કેણીક રાય. પડહ વજાવે નગરમાં રે, ભવિ મન હર્ષ ન માય. ગોવીર વાજાઘન પરે રે, વાત્ર નવનવ છંદ. જે જે શબ્દ મુખથી કહેરે, સહેજે માનવ ગ્રંથ. અઢી લાખ દીધું તિહાં વરસતા રે, જેમ પુષ્કર જલધાર. ચામર છત્ર બિરાજતાં રે, ચાલે જ બૂકુમાર, નારી અપ્સરા કિન્નરી રે, ગાવે મધુરા ગીત. જનશાસન શોભાવ્યું રે, ધન ધન તુજ સુવિનિત. કર્મ બળે કેવળ લલ્લું રે, દેવત કેઈ આશિષ. વડ વખત વ્યવહારિ રે, આવી નમાવે શિષ. લુણ ઉતારે બેનડી રે, આવે રાજ દ્વાર. વધારે મુક્તા ફળે રે, રાણી સહાગણ નાર. જબૂને જેવા ભણી રે, ભાગી સસનેહ. નવબારી નગરી હતી રે, સાંકડી થઈ તસ તેહ. થાવગ્યા સુતની પરે રે, જેની પરે મેઘકુમાર. તેની પરે ઓચ્છવ જાણજો રે, જ્ઞાતા સૂત્ર મેઝાર. એમ અંતરાય કરત થકાં રે, પરીવરીયા પરિવાર. ગુણશીલચત્ય આવીયા રે, જીહાં સે હમ અણગાર. રથ તુરંગ ગજ ઘેડા રે, સવિ ઉભા સરદાર. નયવિજય કહે તેહને રે, જગમાં ધન અવતાર.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ * * * * * * * * * * * * * * * * * * * * * * * *
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org