________________
૨૯૪]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ વીતરાગનું નામ વિસારી, દુર્ગતિ હાથ ધરી નરક નિગાદના કારાગૃહમાં, બેસીશ કેમ તું ઠરી. જીવડા. ૧૦ ધર્મ મારગ મૂકીને પાયે, લાખ ચોરાશી પરી, વીર મુનિ કહે ધર્મ કરો તેં, સંસાર જાઓ તરી, રે તારે જાવું જરૂર મરી. ૧૧
KARAR PART ARATTAT AFT ARAE ANAR HMREJ) 15/1131111111111
૨૧૩
FALAHKAREA
અનાથી મુનિની સઝાય
FAFAFAFAFAA
FAXATATTRAXATARRAFAFAFAFAFAFARA
EEEEتEEڈالاعدادداداد عند الاطلاEEE
ભંભસારે વનમાં ભમતાં, ઋષી દીઠે વાડી રમતાં; રૂપ દેખીને મને રીઝ, ભારે કરમી પણ ભજ્યા. પાણી જોડીને ઈમ પૂછે, સંબંધ તમારે શું છે? નરનાથ હું છું અનાથ, નથી કેઈ મહારે નાથ; હરખે જોડી કહે હાથ, હું થાઉ તમારા નાથ; નરનાથ તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ. મગધાધિપ હું છું માટે, શું બોલે છે નૃપ માટે, નાથપણું તું નવિ જાણે, ફેગટ શું આપ વખાણે. વત્સ દેશ કીબીનો વાસી, રાજપુત્ર હું છું વિલાસી, એક દિન મહા રોગે ઘેર્યો, કેણે તે પાછો ન ફેર્યો. માતપિતા મુજ બહુ મહિલા, વહેવરાવે આંસુના વહેલા વડા વડા વૈદ્ય તેડાવે, પણ વેદન કેઈ ન હઠાવે. તેહવું દેખી તવ શૂલ, ધાર્યો મેં ધર્મ અમૂલ; રોગ જાયે જે આજની રાત, તે સંયમ લેઉ પ્રભાત. ઈમ ચિંતવતા વેદન નાઠી, બાકરી મેં બાંધી કાઠી, બીજે દિન સંયમ ભાર, લીધે ન લગાડી વાર. અનાથ સનાથને વહેરે, તુજને દો કરી ચહેરો જિન ધર્મ વિના નરનાથ, નથી કે મુગતિને સાથ. શ્રેણીક તિહાં સમકિત પામ્યો, અનાથી ને શિર નમ્યું; મુગતે ગયો મુનિરાય, ઉદય રતન વદે વિઝાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org