________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
[ ૨૯ જગતમાં તારું કઈ નથી રે, રાખજે મન ભગવાનમાં રે. જીવ૦ ૪ વૃદ્ધાવસ્થા આવશે ત્યારે, ધાક પડશે તારા કાનમાં રે. જીવટ ૫ કઈ દિન જાનમાં તે કઈ દિન કાણુમાં, મિથ્યા ફરે અભિમાનમાં રે. જીવ. ૬ એકદિન સુખમાં તે એકદિન દુઃખમાં, સઘલા તે દિન સરખા જાણમાં રે. જીવ. ૭ સુત વિત દારા પુત્રી ને ભ્રત્યે, અંતે તે તારા જાણમાં રે, જીવ૦ ૮ આયુ અથિર ને ધન ચપલ છે, ફેગટ મેહ્યો તેના તાનમાં રે. જીવ૮ ૯ છેલ બટુક થઈ શાને ફરે છે, અધિક ગુમાન માન તાનમાં રે. જીવ. ૧૦ મુનિ કેવલ કહે સુણે સજજન સહુ, મન રાખજે પ્રભુ ધ્યાનમાં રે. જીવ. ૧૧
FARRARKAR RAFAFAFAFAFANUFAFA EXE====================== ============
KUNAKAN RIN
PARARAR
એક
===
જીવડાવે
જીવડા.
૧
જીવડાવે
જીવડાવે
૨૧૨ ઉપદેશની સઝાય মহাস্নাস্নয়ায় প্রশ্নস্নায় જાવું જરૂર મરી જીવડા રે, તારે જાવું જરૂરી મરી, અનંત કાળથી ભવમાં ભટકતાં, પૂન્ય નર દેહ ધરી મળમૂત્રમાં ઉધે શીર લટકયો, ક્યું વડે વાગુળી. ગર્ભાવાસની અંદર તુજને, વેદના અનંતી પડી, (પરી) જન્મટાણે મહાકષ્ટ સહ્યાં, તે તો જાણે એક હરી. સંસારને જબ વાયુ વાયે તબ, વેદના ગયો વિસરી, પય પાન માતાનું કરીને, જોબન વય વરી. કામિની સાથે પ્રેમ કરીને, કર્મ બંધને કરી; માત પિતાથી જુદા પડીને, વસ્તુ ઘરમાં ભરી. છોરૂ પ્રિયાની ટીપ ટીપ તું, કરતો પળપળ ધરી; સદ્દગુરૂથી નિત્ય દૂરી ફરતો, ક્યું સાધુ સંતથી ડરી. ગયો જેબન ને આ બુઢાપણુ, શરીર ગ જરજરી; ઝાંખા આંખના દેવ થયા વળી, ઉજ્જડ કરણ પુરી. ઉંબર ડુંગર પાદર પરદેશ, ગળી ગંગાસરી, દુષ્ટ પુષ્ટ કાયા ઘટીને, નબળાઈ દેહ વરી. વૃદ્ધા વયમાં કુટુંબ કબીલે, ચાકરી નવિ કરી અંતકાળે જિન નામ ન લીધું, મારું મારું કરી. મરતી વખતે બુરે હવાલે, જીવ ગયો નીસરી; જન્મ મરણની વેદના સુણતાં, હૈયું જાય થરથરી.
જીવડા
જીવડો
જીવડી૦
જીવડો
જીવડી૦
જીવડાવે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org