________________
====
==
=================
=
E
;
Ex RRRRRRRRR
AKAFAFA
RT
પડિમણાની સજઝાય
KARATAR ARAFAR ARAKARAFARRITARA당
지 지 Ex=== ==============k=================
કર પડિઠકમાણું ભાવશુંજી, સમભાવે ચિત્ત લાય; અવિધિ દોષ જો સેવશજી, તે નહિ પાતક જાય, ચેતનજી એમકેમ તરશે. ૧ સામાયિકમાં સામટી, નિંદ્રા નયને ભરાય; વિકથા કરતા પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી ૨ કાઉસ્સગ્નમાં ઉભા થકાંજી, કરતાં દુખે રે પાય; નાટક પ્રેક્ષણ જેવતાજી, ઉભા રયણ જાય. ચેતનજી ૩ સંવરમાં મન નવિ રૂચેઝ, આશ્રવમાં હુંશીયાર; સૂત્ર સુણે નવિ શુભ મનેજી, વાત સુણે ધરી યાર. ચેતનજી ૪ સાધુ જનથી વેલજી, નીચહું ધારે રે નેહ, કપટ કરે કોડે ગમેજી, ધર્મમાં ધ્રુજે દેહ. ચેતનજી ૫ ધર્મની વેલા નવિ દીએજી, કુટી કોડી રે એક રાઉલમાં રૂા થકીજી, ખૂણે ગણે દીએ છેક. ચેતનજી ૬ જન પૂજા ગુરૂ વંદનાજી, સામાયિક પચ્ચકખાણ નવકારવાલી નવિ રૂજી, કરે મન આર્તધ્યાન. ચેતનજી ૭ ક્ષમા દયા મન આણીએજી, કરીએ વ્રત પચ્ચકખાણ; ધરીએ મનમાંહી સદાજી, ઘર્મ શુકલ દોય ધ્યાન. ચેતનજી ૮ શુદ્ધ મને આરાધશજી, જે ગુરૂના પદ પવ; રૂપવિજય કહે પામશોજી, તો સુર શિવ સુખ સ. ચેતનજી ૯
R1
પ્રxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ===== = ========= ======
3
FARAE ARAKARA
૨૧૧ વૈરાગ્યની સજઝાય
xxxxxxxxxxxx
FARIR ARAKA
FARA KARAEAE ARAFAFAFAR AKRAFFAX 지지자지
માનમાં માનમાં માનમાં રે, જીવ મારૂં કરીને માનમાં અંતકાળે તે સર્વ મૂકીને, ઠરવું છે જઈ સ્મશાનમારે. વૈભવ વિલાસી પાપ કરે છે, મારી તિર્યંચ થશે રાનમાં રે. રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશે ચારાશીની ખાણમાં છે.
જીવ૦ જીવ. જીવ.
૧ ૨ ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org