________________
w
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
પ્રત્યક્ષ તેહ પ્રમાણ રે, પરલેક નવિ માને, શાસ્ત્રવાત ન સહે એ. ભેગવે ઈરછીત ભાગ રે, ધર્મ નથી ધરા, નાસ્તિક મુખે એહવું કહે એ. મગન વિધ્ય સુખમાંહિ રે, વ્રતની વાસના, સુપને પણ સમઝે નહી એ. મૂરખ એહવા મૂઢ રે, અકાળ મરણે કરી, સંસારે ભમે તે સહી એ. નહી તૃષ્ણ નહિ લોભ રે, મગન મહાવ્રતે, લગત નહી કિસી વાતની એ. સુધા એહવા સાધુ રે, સકામ મરણે કરી, બલીહારી તસ નામની એ. સ્વર્ગ અને અપવર્ગ રે, સુખ લહે શાશ્વતાં, ઉદય રતન વાચક વદે એ. ધરીએ તેનું ધ્યાન રે, માન તજી મુદા, રંગે શુદ્ધ રાખે રહે એ.
66 m
========
=========================
CARAR ARK AR ARA
મરૂદેવા માતાની સજઝાય
FAAAAAAAEAAFAX ATAR ARTE 上班比比上以bJgJkHhHhEJEEEEES
એક દિન મરૂદેવી માતા પૂછે, ઋષભ જીણુંદની વાત રે, બહુ નેહ ધરી; મારો ઋષભ ગયો કેઈ દેશે રે, કે દહાડે મુજને મલશે રે, બહુ નેહધરી. આંખે આંસુડા બહુ વરસે, મારે રખવ જોવા, તલસે રે. બહુ મારા રીખવે મુજને વિસારી, મારો મેહ ગયે નિવારી રે. બહુ વિનતા નગરીની પાસે, સ્વામી સમોસર્યા ઉલ્લાસે રે, બહુ સમવસરણ દેવે રચિઓ, સિંહાસન રત્ન જડિયે રે. બહુ જેડી છત્ર બિરાજે શિષ, ચામર વીંઝે ચોવીશે રે. બહ૦ વાત્ર વાગે સાડી બાર કોડ, સુર આવે હાડા હેડ રે. બહુ ભામંડલ ઝલકે શિરપેઠે, જાણે ઉગ્યો સૂરજ કોડ રે; બહુ દેવદુંદુભિ આકાશે વાગે, જાણે ગગન મંડલ ગાજે રે. બહુ ત્યાં તે સુરનર સહુ સેવા સારે, ભવિ જીવને પાર ઉતારે રે; બહુ ભરતેશ્વર કહે સુણો દાદી, પુત્ર દેખાવું તે શું દીયે વધાઈ રે. બહુ સમવસરણ સ્વામીજી કેરા, માતા દેવ વાજીંત્ર ભલેરા રે; બહુ મેં જાણ્યું વત્સ સહુથી દુખીયો, એ દિશે છે સહુથી સુખીયે રે. બહુ પૂત્ર એવડા સુખમાં માલે, તે તે મુજને શીદ સંભાળે રે; બહુ મેં જાણ્યું વત્સ સહુથી દોહિલે, પણ દિશે છે સહુથી સેહિ રે. બહુ પૂત્ર વદ્યા ઉગમતે સૂરે, માતાના પાપ પડળ ગયાં દરે રે; બહુ પૂત્રને વાંધીને કેવળ પામ્યાં, એમ રૂ૫ વિજય ગુણ ગાયા રે. બહુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org