________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
સહજાનંદી
૫
સહજાનંદી
૬
સહજાનંદી
૭
કિહાં તરૂછાય આવાસ રે, જળ જળ કરી ગયો સાસ રે; બળભદ્ર સરોવર પાસ રે, સુણ પાંડવ શિવવાસ રે. રાજી ગાજી રે બોલતાં, કરતા હુકમ હેરાન રે, ઢિયા અગ્નિમાં એકલા, કાયા રાખ સમાન રે; બ્રવદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે; જેવું પીંપળ પાન રે, મા ઘર જુઠ ગુમાન રે. વાલેશર વિના એક ઘડી, નવિ સેહાતું લગાર રે; તે વિણ જનમારો વહી ગયે, નહિ કાગળ સમાચાર રે; નહિ કેઈને સંસાર રે, સ્વારથી પરિવાર રે, માતા મરૂદેવી સાર રે, પહોંચ્યા મેક્ષ મઝાર રે. માતા પિતા સુત બાંધવા, અધિકે રાગ વિચાર રે, નારી અમારી રે ચિત્તમાં, વંછે વિષય ગમાર રે; જૂએ સૂર્યકાંતા જે નાર રે, વિષ દીધી ભરતાર રે; નૃપ જિનધર્મ આધાર રે, સજજન નેહ નિવાર રે. હસી હસી દેતા રે તાલીઓ, શય્યા કુસુમની સાર રે, તે નર અંતે માટી થયા, લેક ચણે ઘરબાર રે; ઘડતાં પાત્ર કુંભાર રે, એહવું જાણું અસાર રે; છોડો વિષય વિકાર રે, ધન્ય કેહનો અવતાર રે. થાવચ્ચા સુત શિવ વર્યા, વળી ઈલાચી કુમાર રે; ધિક્ ધિક વિષયી રે જીવને, લઈ વિરાગ્ય રસાળ રે; મેલી મેહ જંજાળ રે, ઘેર રમે કેવળ બાળ રે; ધન્ય કરકંડ્ર ભૂપાળ રે શ્રી શુભ વિજય સુગુરૂ લહી, ઘમ રયણ ધરો છેક રે; વીરવચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે; ન ગમે તે નર લેક રે, ધરતા ધર્મની ટેક રે; ભવજળ તરીમાં અનેક રે.
સહજાનંદી
૮
સહજાનંદી,
૯
સહજાનંદી
૧૦
સહજાનંદી
૧૧
KA
BRAHMANINAIAFRI xxxxxxxxxxxxxxxxxકના
E
T
R2
Pass
સકામ અકામ મરણની સજઝાય
EX FARUTATURATICATATICATARATAT AF ARA ARRA EXYXXXkRXPREXHIકતXE=HASE1%8F%EXxX
મરણ અકામ સકામ રે, અકામ અજાણ ને સકામ બીજુ શ્રુતવંતને એ પહેલું અનંતી વાર રે, પામે પ્રાણીઓ, સકામ કર્યો કેઈ સંતને એ.
૧ ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org