________________
[ ૨૮૮
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
ધર્મનું મૂળ તે ક્ષમા છે, બાપ નિર્લોભતા જાણજી; માતા દયા તે ધર્મની, પુત્ર સંતોષ સુજાણજી. સુણજો ધર્મની સ્ત્રી તે સંજમ છે, પુત્રી સમતા શું રાચજી; સુબુદ્ધિ બેન તે ધર્મની, ધર્મનો ભાઈ તે સાચજી. સુણજે. પાંચે ઈન્દ્રિય જે વશ કરે, જગમાં તેહી જ સુરજી; પર ઉપકાર કરે તે ધનવંત, કુલક્ષણ ન સેવે તે ચતુરજી. સુણજે. ધર્મવ્રત આદરીને જે પાળે, જ્ઞાની તેહ કહાયજી; પદ્મવિજય સુપસાયથી, છત નમે તેહના પાપજી. સુણજો.
E-AAAAAAAA
AAAP'
s=======
====
STEEP
૨૦૭ સહજાનંદીની સજઝાય
KAKARAKARA
સહજાનંદી
૧
સહજાનંદી
૨
સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નિશ્ચિંત રે; મેહ તણા રણીયા ભમે, જાગ જાગ મતિવંત રે; લૂંટે જગતના જત રે, નાંખી વાંક અત્યંત રે; નરકાવાસ ઠવન્ત રે, કઈ વિરલા ઉગરંત રે. રાગદ્વેષ પરિણતિ ભજી, માયા કપટ કરાય રે; કાશ કુસુમ પટે જીવડે, ફોગટ જનમ ગમાય રે, માથે ભય જમરાય રે, શો મને ગર્વ ધરાય રે, સહુ એક મારગ જાય રે, કેણ જગ અમર કહાય રે. રાવણ સરીખા રે રાજવી, નાગા ચાલ્યા વિણ ધાગ રે; દશ માથાં રણમાં રડવડયાં, ચાંચ દીયે શીર કાગ રે; દેવ ગયા સવિ ભાગ રે, ન રહ્યો માનને છાગ રે; હરિ હાથે હણ્યા નિરાગ રે, જે જે ભાઈઓના રાગ રે. કઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતાં ચાલણ હાર રે; મારગ વહેતે રે નિત્ય પ્રત્યે, જોતાં લગ્ન હજાર રે; દેશવિદેશ સધાય રે, તે નર એણે સંસાર રે, જાતાં જમ દરબાર રે, ન જુવે વાર કુવાર રે. નારાયણ પુરી દ્વારકા, બળતી મેલી નિરાશ રે; રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે;
સહજાનંદી
સહજાન દી૦
૪
૩૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org