SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૬૩ પ્રાચીન સાય મહેદધિ ભાગ-૧ જ્ઞાનામૃત જે રસ ચાખે, જિન આણું હિયડે રાખે; સાવદ્ય વચન નવિ ભાખે, ભાખ્યું અનજીનું ભાખે. ભવિ. આહાર લીચે નિરદોષ, ન ધરે મન રાગ ને શ; ન કરે વળી ઇન્દ્રિય પોષ, ન ચિકીત્સ ન જૂએ જોષ. ભવિ. બાહ્માંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જનમત રાગી; જસ શિવરમણ રસ લાગી, વિનયી ગુણવંત વૈરાગી. ભવિ મદ આઠ તણા માન ગાલે, એક ઠામે રહે વરસાલે; પંચાચાર તે સૂવા પાસે, જીન શાસન અજુઆલે. ભવિ. પંચાશ્રવ પાપ નિરોધે, જ્ઞાનદશન ચારિત્ર શોધે, નવિ રાચે ન કેથી ક્રોધે, ઉપગાર ભણું ભવિ બધે. ભવિ. ભિક્ષા લે ભ્રમર પર ભમતાં, મનમાં ન ધરે કે ઈ મમતા; રાગદ્વેષ સુભટને દમતા, રહે જ્ઞાન, યોગાનમાં રમતા. ભવિ. સુધા પંચ દ્રત વહેતા, ઉપશમ ધરી પરિસહ મહેતા વળી મેહ ગહનવન દહતા, વિચરે, ગુરૂ આણુએ રહેતા. ભવિ. જે જ્ઞાન કિયા ગુણ પાત્ર, અણદીધુ ન લે તૃણ માત્ર સદા શીલે હવે ગાત્ર, જાણે જંગમ તીરથ જાત્ર. ભવિ. દયા પાળે વીશવાવીશ, ઘરે ધ્યાન ધર્મ નિશદિશ; જગજંતુ તણું જે ઇશ, જશ ઇંદ્ર નમાવે શીશ. ભવિ. ક્રોધ લોભાભિમાન ને માયા, તજીયા જેણે ચાર કષાયા; બુધ ખિમાવિજય ગુરૂરાયા, શિષ્ય ગુણ વિજય ગુણ ગાયા. ભવિ.. KARARAR ER PARAFTAKARKAKAKARATURATE ARANG kઝક કસમ15Ex================= २०४ રૂપિયાની શેભાની સજઝાય FAFAFAFAFA KAFAFARAFF ARTATAREAFAR AR ARRA v=========== == ============= ===== દેશ મુલકને પરગણે, હામ હુકમ કરેત; છડીદાર ચોપદાર ઉભલા, ચામર છત્ર ધરંત, રૂપિયાની શોભા શી કહું. ૧ હાથી ઘોડા રે આંગણે, સેના રૂપાના સાજ; જડીયા મોતીને હીરલે, એ સહુ ભાઈની લાજ. રૂપિયા કસબી સેલા ને પાલખી, રથ ધોરી ઘુઘર માળ; સેવક દોડે રે મલપંતા, એ ધનપાલની ચાલ. રૂપિયા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy