________________
[ ૨૮૫
બલિ. ૩
બલિ
૪
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
તેલે અગ્નિ ભડકે હુએ રે, તિમ તત પ્રગટ દાહ, જલપૂટે જલ આશ્રયે, ચાલ્યો ધરી પાણીની ચાહ રે, અધ માર્ગો પડે તે અનાહ રે, નવિ પામ્ય તૃષાને થાહ રે, પડતો લહે તરૂની છાહ રે, હુએ વાયુ અમૃત ઉચ્છહ રે. તરૂ તલ શીતલ છાંયથી રે, નિંદ્રા આવી તાસ, સુખ જલ રમ્ય તરંગિણી, તિહાં દેખે સ્વપ્ન વિલાસ રે; વાવ કુવા તળાવ પ્રકાશ રે, સવિ શેષે જલના વાસ રે, નવિ ટળે તૃષા અભ્યાસ રે, આવ્યો છરણ કૂપની પાસ રે. ભમતાં કૃપને પામી રે, લેઈ ન શકે તસ નીર; ચાટે જીભથી તૃપ્તિ તે, કિમ પામે સકળ શરીર રે;
ખાસ કરે તે અધીર રે, માને હું પીઉં રહી તીર રે, માયા છે. વડ જંજીર રે, રહે બાંધ્યા તેણે ફકીર રે. લિહાલાકારી સારીખા રે, સંસારે સવિ જાણુ, સુખ સુર અસુર વ્યંતર તણાં, નદી વાવ કૂવા મન આણ રે; તેહથી ન થઈ વરસની હારે, નર ભેગની તે શી તાણ રે, તે તે છીલ્લર જલને ઠાણું રે, પુરૂં છે સુખ નિરવાણ રે. અંતે વિયોગ સંગને રે, ભોગ કુપિત અહિ ભાગ, મરણ જનમ આગે સહી, પરિણામે એ દુઃખ ગ રે; બલે ઇન્દ્રિય તાપે લોગ રે, સંસ્કારે પણ બહુ દુઃખ જોગ રે; ઔધે તર ભાર ઉપગ રે, પડિઆટ તે સઘલા ફોગ રે. વિહં ભેદે સુખદુઃખ કરી, જોગા ચાર જ દિ, તેહ વ્યાધિ પ્રતિકારમાં, મન રાખે કુણુ ગરિથ્રુ રે. વ્યાધિ મૂલ ઉચ્છેદે સિક્કુ રે, રહે વ્યાધિ જે અવ સિદ્દ રે; તે તે આનંદ ઘન ઉકિકઠું રે, અધ્યાતમ સુજસ વિસિડુ રે.
બલિ. ૫
બલિ
૬
બલિ.
૭
બલિ. ૮
RARARAXA
xlsxFFFFFFFAIANA 地址比我地比HE北EHE
ARARARA
૨૦૩ મુનિ–ગુણની સઝાય
AAKABAPANAGE----સી-૩ 地址HEEHEE此EHEJEJUEHEHEHEE
સમતા સુખના જે ભેગી, અષ્ટાંગ ધરણુ જે જોગી; સદાનંદ રહે જે અગી, શ્રદ્ધાનંત જે શુદ્ધોપયોગી. ભવિજન એહવા મુનિવદે, જેહથી ટલે સવિ દુઃખ દંદો,
જે સમકિત સુરતરૂ કંદો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org