________________
૨૮૪]
પ્રાચીન સક્ઝાંય મહેદધિ ભાગ આખર સહુને ઉઠી ચાલવું, કઈ આજ કે કઈ કાલ હે; પરદેશી આણું પાછી નહિ વળે, એ સંસારની ચાલ હ. નરપતિ સૂરપતિ જિન પતિ સરિખા, રહી ન શકયા ઘડી એક હે; તે બીજને ક્ષે આશરે, કાળ ચૂકે નહિ ટેક હે.
એહવું જાણીને ધર્મ આદરી, કેવલી ભાષિત જેહ હે; વિશમી ઢાળે ઉદયરત્ન વદે, સંસારમાં સાર છે એહ હો.
E BRIBERSHIRT | Re | Mijajikisks
kly: AIFFEAAAAAAFA
૨૦૨ આ વિષય તૃષ્ણ-નિવારકની સજઝાય ના
ERAKHAHEAR
RA
KARAKARARAR KAKARARKAFAFAKAKARAKAKAKA ***************==========
j Xjv
દોહા
આતમ રતિ અતિ તૃપ્તિ, આતમ ગુણ સંતુષ્ટ જે હુએ તે સુખી સદા, કિશ્ય કરે અરિ દુષ્ટ. મંગલ જંગલમેં લહે, દષ્ટિ આધ્યાતમ વંત; પૂરૂં પણ સુનું કરી, દેખે જડ મતિ વંત. તન હી જલે મનહી જલે, વિષય તૃષ્ણ ન બુઝાય; જ્ઞાન અમૃત રસ સિંચતાં, સકલ તૃષા મિટ જાય. નવરસ ખટરસ તૃપ્તિ તે, તે ઈવર સાપાય; તૃપ્તિ લળી મેં એક રસ, આવી કદી ન જાય. લેવું તે સઘળું કહ્યું, ઘટે પ્રગટ સવિ ઋદ્ધિ; સાધન બાધન બાધવા, ધરૂં ન અધિક ગૃદ્ધિ. આતમ જ્ઞાને જેહનું રે, ચિત્ત ચેકકેસ ઠહરાત; તેહને દુઃખ કહીયે નહિ. બીજાના દુખે દિન જાત રે; સુણે લિહાલાકારક વાત રે, તે તે શા છે વિખ્યાત રે, તૃષ્ણ છે દુઃખની માત રે, તૃષ્ણએ લહે બહુ ઘાત રે,
બલિહારી મીઠે બોલડે મેરે લાલ. લિહાવા કરવા કેઈ ગયે રે, અટવી એ અંગાર કાર; ગ્રીષ્મ ઋતુ બહુ જલ લહી, તે તે બહુલા કરે અંગાર રે, તાપે લાગી તરસ અપાર રે, તનું સિંચે પીએ બહુ વારિ રે, નીઠાવે જલ અવિચાર રે, નવિ ભાંજે તરસ લગાર રે.
હાલ
બલિ૦ ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org