SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ t૨૮૩ નથી. નથી. પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ સંસાર સ્વપ્ના જેવો છે, વળી ફોગટ પાણી લેવું; ઠાલી શી કરે ઠકુરાઈ. ધરે મેરૂ જે અભિમાન, પલમાંહે થાશે શમ શાન. ડુબી જશે સબ ચતુરાઈ. સદગુરૂ શીખડી દે છે, જેવું દેખે તેવું જ કહે છે જે માને તે તારી ભલાઈ. લાવ્યા પાપ કરમના ગોદા, છે હાર જીતના સદા; બધી અસ્થિર બાજી રચાઈ. મો માનવનો અવતાર, હવે લગરીક ભાર ઉતાર; સવા કોડની કરી લે કમાઈ. મને કેસર મંત્રી મના, શુભ સુમતિ સહાગણ લાવે; છે ધર્મ રતન સુખદાઈ. નથી. નથી. મલ્યો ૧૧ મe =============== ============ === ================================== E RT ૨૦૧ વૈરાગ્ય વર્ધક સઝાય EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEالاعدادا પરસદા આગે દિયે મુનિ દેશના, જુઓ સંસારના રૂપ હો; જગમાં લેતાં કે કેઈનું નહી, અરથે લાગે અનુપ હો. સ્વારથ લગે સહુ ખુંધું ખમે, જેમ દુઝણી ગાયની લાત હે; બુધે મારે બૂઢીને જુઓ, એમ અનેક અવદાત હો. ધૂરા વહે ધરી જિહાં લગે, તિહાં લગે દિયે છે ગવાર છે; નાથે ઝાલી ઘી પાયે વલી, પછી ન નીર ચાર હો. સુતને ધવરાવે માતા સ્વારથે, સ્વારથે સુત ધાવંત હે; લેણું લીજે રે દેનું દીજીયે, ભાંખે એમ ભગવંત છે. સગપણ સઘળાં રે સંબંધ લગે, જે કરે પૂન્ય ને પાપ હે; નવાને ઉધારો જૂના ભેગવે, કુણ બેટે કુણ બાપ હો. પહોતી અવધે કઈ પડખે નહી, કીજે કેટી ઉપાય હો; રાખ્યું તે કોઈનું નહિ રહે, પાકા પાનનો ન્યાય હો. મોહની જાળે સહુ મુંઝી રહ્યા, એક રાગ ને બીજે છેષ હો; બળવંત બને બંધન એ કહ્યાં, તે માંહે રાગ વિશેષ હો. જે જેમ કરે છે તેમ ભોગવે, કડવા કમર વિપાક હે; વિષય ને વાદ્યો જીવ ચેતે નહિ, ખાતે ફળ કિંપાક છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy