SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૭ ૫ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ઉંચા મંદિર માલિયાં, ખાજલી યાલા છે ગોખ; (કેરણીયાલા છે ગોખ) ગાદી તકીયાં રે ઢોલિયાં, બેઠા માણે છે મેજ. રૂપિયા ખરચે વાપરે ખંતશું, અઢળક દેતાં રે દાન; આ પધારો સહુ કહે, લાડકવાયાના માન. રૂપિયા. વિવાહ ગાજન ઉજલા, સંઘપતિ માન ધરાય; સંઘ ચલાવે રે તીરથે, સહુએ શેઠજી પસાય. રૂપિયા ગરથ વિહુણો રે ગાંગલો, ગરથે ગંગજી શેઠ; ગરથ વિનાના રે શેઠીયા, દીઠા કરતા રે વેઠ. રૂપિયા સંગ્રામ સોની રે વાપરે, મહોર છત્રીસ હજાર; વસ્તુપાલ તેજપાલ ઉજલા; સહુ ભાઈના ઉપકાર. રૂપિયા પામી ખરચે નહિ લેભીયા, સંચે બહોળી રે આથ; ખમ્મણ સરીખા રે પ્રાણીઆ, જશે ઘસત રે હાથ. જિનપતિ ગણપતિ ઇમ કહે, જીવને છે દશ પ્રાણ; રૂપિયા શેઠજીને જગ કહે, એ અગીયારો પ્રાણ. રૂપિયા દિપવિજય કવિ રાજજી, પ્રભુ દીએ વરસી રે દાન; જગમાંહે કહેવાય ઉજતાં, એ કુદડી યાલાનાં માન. રૂપિયા રૂપિયા ૧૦ ૧૧ RARKAFAR AREAKATAR ARATURACATA EXEMEXE====================== ======== ૨૦૫ શાલીભદ્રની સજઝાય KAKAFAR ====== ======== ============== y = ===========1 Xxx=====+====== મહિમંડળમાં વિચરતાંરે, રાજગૃહી ઉદ્યાન શાલિભદ્ર શું પરિવર્યા રે; સમવસર્યા વર્ધમાન શાલીભદ્ર, ગાઈએ કરતાં ઋષિ ગુણગાન આનંદ પાઈએ. ૧ માસક્ષમણને પરણે રે, વાંદી વીર જીણુંદ મુનિવર વહોરણ સંચર્યા રે, લહી છનવર આદેશ. વચ્છ હશે તુમ પારણું. ૨, આજ માતાને હાથ; નિસુણી અતિ આનંદીયા રે, શાલીકુમાર મુનિ નાથ રે. અનવર આવ્યા સાંભળી રે, સામૈયાનો સાજ રે; હરખે ભદ્રા માવડી રે, કરે સૂત વંદન કાજ રે. મુનિવર ઈરિયા શોધતા, પહોંચ્યા માતા ને ગેહ; રૂધિર માંસ જેણે શાષવ્યા, તપ કરી દુર્બલ દેહ રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy