________________
૨૮૦ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ એ વ્યાખ્યા હો મધ્યમ ફળ જાણું કે, કેવળ લહે ઉત્કૃષ્ટથી; દશ ધારો છે એ અસિ સૂર્યહાસ કે, મુષ્ટિ જ્ઞાને ગ્રહો મુષ્ટિથી. નમ તવસ્સ હે ગણે દોય હજાર કે, ખમાસમણ બાર છે; ગણે લેગસ્સ , બાર કાઉસ્સગ્ન રૂપ કે, સાચે કર્મ કુઠાર છે. યથા શક્તિ હો, કરી તપ અનુકૂળ કે, સંજમ શ્રેણ આદરે; તપ તપ હ વર્ધમાન પરિણામ કે, ધર્મરત્ન પદ અનુસરો.
FAXAR KAKARAKARANAFAFAFARAFAR KAKARAR EXE ==================================
RE
૧૯૮ કડવા તુંબડાની સજઝાય
ESRAR
સાધુજીને તુંબડું વહોરાવીયુંજી, કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વહોરાવીયજી, વધાર્યો અનંત સંસાર રે. આહાર લેઈ મુનિ પાછા વળ્યાજ, આવ્યા આવ્યા ગુરૂજીની પાસ રે; ભાત પાણી આલોવીયા, એ આહાર નહિ તુજ લાગ રે. નિરવવ ઠામે જઈને પરઠોજી, તમે છો દયાનાં જાણ રે, બીજે આહાર આણી કરી છે, તમે કરો નિરધાર રે. ગુરૂવચન શ્રવણે સુણીજી, પહોંચ્યા પહોંચ્યા વન મેઝાર રે; એક જ બિંદુ તિહાં પરાજી, દીઠા દીઠા જીવનાં સંહાર રે. જીવદયા મનમાં વસીજી, આવી આવી કરૂણા સાર રે, માસ ક્ષમણને પારણેજી, પડિવજ્યાં શરણ ચાર રે. સંથારે બેસી મુનિ આહાર કર્યોજી, ઉ૫જી ઉપજી દાહ જ્વાળ રે; કાળ કરી સર્વાર્થ સિદ્ધજી, પહોંચ્યા પહોંચ્યા સ્વર્ગ મઝાર રે. દુઃખ દુર્ભાગિણી બ્રાહ્મણીજી, તુંબડા તણું અનુસાર રે; કાળ અનંતા તે ભમીજી, રૂલી રૂલી તિર્યંચ મઝાર રે. સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દહ રે, ચારિત્ર લઈ તપસ્યા કરીજી, બાંધ્યું બાંધ્યું નિયાણું તેહ રે. દ્રપદ રાજા ઘેર ઉપનીઝ, પામી પામી યૌવન વેષ રે; પાંચ પાંડવે તે વરીજી, હુઈ હુઈ દ્રૌપદી એષ રે. તે મનુષ્ય જન્મ પામી કરી છે, લેશે લેશે ચારિત્ર નિરધાર રે, કેવલજ્ઞાન પામી કરીજી, જસ કહે જાશે જાશે મુક્તિ મઝાર રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org