________________
પ્રાચીન સજ્ઝાય મહાદિધ ભાગ-૧
ખામણા જીમ જીમ કીજીએ રે, સ્વગ મેાક્ષમાં વાસ. કરા ક્રોધ કરી ખમે હુ રે, નરક નિગેાદ આવાસ; જેહ ખમે ખામે વલી રે, તે આરાધક થાય. કરા॰ જેહ ખમે નહિ ખામતા હૈ, આરાધના તસ જાય; કુરગડુ ચઉં તપ કરી રે, ખામતા કેવલ નાણુ, કરા॰ ચંનબાલા તિમ વળી રે, મૃગાવતી શું જાણું. ચંડ પ્રદ્યોત ને દીધલેા રે, રાજ્ય લીધા તા તાસ; કરો૦ પડિક્કમણું ઉંદાઇ યે રે, ત્યાર પછી કર્યું ખાસ. તિણુ ખમો ખમાવો રે, ચિત્ત કરી નિરમાય. કરા મ કરો કુંભારની પરે રે, વર વિરોધ ખમાય. સમવસરણમાં જિનવરે રે, ઉત્તમ પર્માંદા માંહિ; પદ્મ વિજય કહે ભાખીયા રે, સહ્યો ભવ ઉછાંહી. કરો
AAAAAAAAAAAAAAAA KKKKKKKKKKKKKKKKKKK
૧૯૭
વધમાન તપની સજઝાય
Jain Education International 2010_05
FR
KE
KÄRARARARARAKAKAKARARARAKAKAKAKAKAKARA બસ તન મન સંબંધ...Bhik Lkk Exhi
For Private & Personal Use Only
FA
KH
મારા ચેતન હો કે, કહુ' અનુભની વાત કે,સાંભળ સ્થિર થઇ મિત્ર તું; જીમ પામે હા તું શિવ સુખ સારકે, ક્ષણમાં હાય પવિત્ર તું. તપ આંખીલ હા કરજે વર્ધમાન કે, વિઘ્ન વિદારણ કેસરી; અષ્ટ સિદ્ધિ હા અણિમાદિક થાય કે, પ્રગટે ઋદ્ધિ પરમેશ્વરી. ભય સાતે હૈ। તસ દૂર પલાય કે, આંખીલે બળી નહિ; દ્વારિકા દેવ સાનિધ્ય હેા કરે, હરે સહુ કષ્ટ કે, મંત્ર તંત્ર ફળ કારકા. મયણા સુંદરી હૈ। શ્રીપાળ નરેશ કે, તમથી સુખીયા થયા; કેઈ સેવ્યેા હા એ તપ સુર વૃક્ષ કે, ભુક્તિ મુક્તિ પદવી લહ્યા. નવકારથી હા તેાડે એકસા વષૅ કે, નરકાસુ સુરનુ` કરે; તેમ પારસી હૈા વર્ષે એક હજાર કે, અયુત સાઠ પારસી હરે. એક લાખ હૈ। પુરિમટ્ઠહરંત કે, એકાશન દશ લાખનું; નીવી કરતા હૈ। ક્રાડ એક કષાય કે, એકલ ઠાણુ દશક્રોડનુ’. કાપે સેા ક્રોડ હા વર્ષે એકલ ત્તિ કે, હજાર ક્રોડ વર્ષે આંખીલે; ઉપવાસે હૈ। દશ સહસ ક્રોડ કે, નરક આયુષ તુ' કાપી લે.
[ ૨૭
૫
ર
૧૦
૧
.
3
૫
www.jainelibrary.org