SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ = == ===== = ======= == EXE====================XY5JFHEY ===== ક ૧૯ અભક્ષ્યની સજઝાય RARARARARRRRRRRARARARARARARARAKARARARA BY============ ===================== ગુટક : તાળ : જિન શાસન રે, શુદ્ધિ સહણું ધરો, મિથ્થામતિ રે, કુમતિ કદાગ્રહ પરિહર; મહિપાલો રે, તે નર સમકિત મને ખરે. મન ખરે સમકિત શુદ્ધ પાલે, ટાળો દોષ દયા પર ધુર પંચ અણુવ્રત ત્રિણગુણવ્રત, ચાર શિક્ષાત્રત ધરે; ઈમ દેશવિરતિક્રિયા નિરતિ,સુણે ભવિયણ મન રૂલી; દાખવિયે ગુણ પરહ કેરાં, દોષ મમ કાઢો વલી, મન કાઢો રે, લેભી નર ફડે કરો; જાણી સાવદ્ય રે, અભય બાવીસ પરિહરે; વડ પીપલ રે પીપર ને કઠુંબરો; ઉંબર ફલ રે, રખે તમે ભક્ષણ કરો. રખે તમે ભક્ષણ કરો માખણ, મદ્ય મધુ આમિષ તણું; વિષ હેમ કરહા, છાંડી પરહા, દોષ મલ માટી ઘણું; પરિહરો મંજન રચણી ભેજન, પ્રથમ દુર્ગતિ બારણું; મત કરો વાળુ અતિ અસુરો, રવિ ઉદે વિણ પારણું. અથાણું રે, અનંતકાય સવિ નામીયે, કાચા ગોરસ રે માંહિ કઠોળ ન જમી; વેગણ રે, તુચ્છ ફળ સવિ છડીએ, આપણ પૂર્વે રે, વ્રત લીધું નવિ ખંડીએ, નવિ ખંડીએ સવિનેમ લઈ, છએ ફલ વ્રત ભંગને. અજાણ ફલ બહુ બીજ ભજન, ચલિત રસ એ જેહને સંવરે આણી અભક્ષ્ય જાણી, તજે એ બાવીસ એ, ગુરૂ વયણ વિગતે વળી પ્રીછે, અનંતકાય બત્રીસ એ. અનંતી રે, કંદજાતિ જાણે સહુ, જસ ભક્ષણ રે, પાઠક બેલ્યા છે બહુ રાહી: ગુટકે : હાળ: Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy