________________
[૨૭૫.
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
નારીની વસતીએ નહિ રહે, રહેતાં તે વાડ લોપાએ રે; જીમ બીલાડી ઘર પ્રાહુણ, હંસ ચતુર કહો કિમ થાએ રે. જે કુલ બહુ રૂપ નારી તણે, ન વખાણે જે જે બ્રહ્મચારી રે; તેની વાડ બીજી તાજી રહે, કામ ન કરે તિહાં અસવારી રે. નારીને બેસશે નવિ બેસે, જે શીયલ રયણના ધોરી રે; જીમ આપેડી પાસે ર, મૃગ છેડે તે સુખકારી રે. એહનું મુખ રૂડું કુચ કલસલા, એહની આંખ ભલી અણીયાલી રે; ઈમ નીરખે અંગ જે નારીનો, તેહની ચોથી વાડ ઉલાળી રે. જે ભીત અંતર નવિ રહે, જિહાં નારી શબ્દ સંભાલાએ જિમ પારદ પૃથ્વીમાં રહે, સ્ત્રી શબ્દ ઉદ્યાન ધાઈ રે. પૂવે ભેગ જે ભોગવ્યાં, વ્રત લીધા પછે ન સંભારે રે; જિમ વરસે અહિ વિષ વિસ્તરે, તે તો શીયલ ની વાડી સંહારી રે. સરસ આહારના લલુપી થઈ, સરસ આહારને જારે રે; તેહની વાડ નિશ્ચય રહે નહિ, શ્રી સ્યુલિભદ્ર ઉપનય તારે રે. ઉણોદરી વ્રત નવિ આદરે, અણુભાવતું ખાઈ આગલંચે રે; આહાર લેવા સમે નવિ ઉલખે, તેહની વાડીશું સંચ રે. નખ કેશ વેશ શોભા ઘરે, તન મેલા ફેડે શુભ રૂપ રે; તેહનું શીલરત્ન સલી પરે, જડપી લેઈ નાંખે કૃપ રે. નવવાડી રૂડી પર સાચવે, ધન શીયલ તણે જન જેહ રે; શ્રી મહિમા પ્રભ સૂરીશને, ભાત તે સાધુ શું નેહો રે.
KARAKARA
KAKARARK
داد استاد الاطلا دادادالداداد HHHHHHHHHHد
====
નારદ મુનિની સજઝાય
==
=
======================
Ex
EEEEEEEEEEEEEEEEEEEEEEE=اعداداد
આવ્યા નારદ મુનિવર, પાંડવ પાંચ તણે ઘરે રે લોલ; ઉઠી મલીયાં યુધિષ્ઠિર રાયકે, હર્ષે ધરી રે લોલ, અર્જુન નિકુલ બે જોડી હાથ કે, નમન ભલે કરે રે લોલ; તેમ વલી સહ દેવ લાગે પાય, પધારો મુખ ઉરે રે લોલ. માંહે બેઠા કુંત માતા કે, દ્રૌપદી પરિવારથી રે લોલ, તિહાં ગયે નારદ દેખી સભા સહુ, ઉઠી હરખથી રે લોલ;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org