________________
ર૭૪ ].
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
FRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRARA EXE======================×==========
FAR ARAE HEARA
૧૯૨ અષ્ટ ભંગીની સજઝાય
Fa x ====== =========== === ==== EYEEEEEEEEEEEEEEEEEEky
સુગુરૂ દેવ સુધર્મનું, જેહ તત્વન જાણે, મુનિ શ્રાવક વ્રત નાદર, ભાવે પણ નાણે, ચેતન જ્ઞાન દશા ભજે, જિમજલ અરવિંદા. ચેતન- ૧ નવિ જાણે નવિ આદરે, નવિ પાલે અંગ તેહ; મિથ્યા તે સવિ જના, કહ્યા પહિલે ભંગે. ચેતન નવિ જાણે નવિ આદરે, અંગે પણ પાલે; કષ્ટ ક્રિયા શિલાદિકે. તાપ સત ગાલે. ચેતન નવિ જાણે વલી આદરે, મુનિવ્રત નવિ પાલે; પાસસ્થાદિક દુર્ભવી, ત્રીજે ભંગી નિહાલે. ચેતન નવિ જાણે વલી આદર, પાલે પણ અંગે; અભવ્ય ઉસૂત્ર કથક મુખા, લહ્યા ચોથી ભંગે. ચેતન જાણે પણ નવિ આદરે, વ્રત ભયે નવિ પાલે; શ્રેણક પ્રમુખ જે સમકિતિ, શાસન અજુઆલે. - ચેતન જાણે પણ નવિ આદરે, શીલાદિક પાલે; પંચાનુત્તર સુરવરા, છઠ્ઠો ભેદ નિહાલે. ચેતન જાણે અંગે આદરે, મુનિવ્રત નવિ પાલે ગીતારથ પ્રવચન લહે, સત્તમ ભેદ વિશાલ. ચેતન જાણે પાલે આદરે, જિન મતના વેદી; ચઉવિત સંઘ જે સુરવિરતિ, અઠ્ઠમ ભંગ વિનોદી. ચેતન પઢમ ચઉભંગી મહિલા, મિથ્યાત નિવાસી; પર ચઉભંગી સમકિતી, શ્રી જીનમતિ વાસી. ચેતન એ અડભંગી ભાવતા, વિધિને અનુસરતાં; જ્ઞાનવિમલ મતિ તેહની, જીન આ ધરતા. ચેતન
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ======
E ,
FEAM;
૧૯૩
========
KAKAKARA
નવવાડની સજઝાય
FAKKARAKARA KATTACATAKURATURATAFT જમext
===Xjv==+==+=+=+=+xX
નવવાડ મુનિસર મન ધરે, જે સંજમનું છે સારો રે; વર્ધમાન જિણેસર ઈમ ભણે, સહુ સાંભલે પરિસદ બાર રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org