________________
KATAR ARA ATATAFAFAFAX ATATARAKARAKATARN
RRRRRRRH
૧૯૧ અંતરાયની સજઝાય
Exlsxxxx
FAKRAF ARAKATAKARAKAKARACKRAFARA
دادادا داد اعدادعادة
સરસ્વતી માતા આદે નમીને, સરસ વચન દેનારી; અસઝાયનું સ્થાનક બોલે, ઋતુવંતી જે નારી, અળગી રહેજે રે;
ઠાણાંગ સૂત્રની વાણી કાને સુણજે રે. મોટી આશાતના ઋતુવંતીની, જનજીએ પ્રકાશી, મલીનપણું જે મન નવિ ધારે, તે મિશ્યામતિ વાસી. અળગી. પહેલે દિન ચંડાલિયું સરખી, બ્રહ્મઘાતિની વળી બીજે; પરશાસન કહે છેબણ ત્રીજે, ચેાથે શુદ્ધ વદીજે. અળગી. ખાંડી પીરસી રાંધી પિયુને, પરને ભજન પીરસે; સ્વાદ ન હોવે ષટરસ દોષે, ઘરની લક્ષમી ખીસે. અળગી ચોથે દિવસ દરિસણ સૂજે, સાતમે પૂજા ભણી એ, ઋતુવંતી મુનિને પડિલામે, સદગતિ સહેજે હણીએ. અળગી તુવંતી પાણી પડિલાભે, જિનમંદિર જલ આવે; બાધિબીજ નવિ પામે ચેતન, બહુલ સંસારી થાવે. અળગી અસઝાયમાં જમવા બેસે, પાંત વિચે મત હાંસે; નાત સર્વે અભડાવી જમતી, દુર્ગતિમાં ઘણું ભમશે. અળગી. સામાયિક પ્રતિક્રમણે ધ્યાને, સૂત્ર અક્ષર નવિ જેગી; કેઈ પુરૂષને નવિ આભડીએ, તસ ફરસે તનુ રોગી. અળગી. જિન મુખ જોતાં ભવમાં ભમીએ, ચંડાલણ અવતાર ભૂંડણ લૂગણ સાખિણી હવે, પરભવે ઘણીવાર. અળગી. પાપડ વડી બેરાદિક ફરસી, તેહને સ્વાદ વિણસી; આતમને છે આતમ સાખી, હૈડે જેને તપાસી. અળગી જાણ ખાઈ એમ ભણીએ, સમક્તિ કિરીયા શુદ્ધિ ઋષભ વિજય કહે, જીન આણથી, વહેલા વરશે સિદ્ધિ. અળગી,
૧૧
૩૫
Jain Education International 201005
For Private & Personal Use Only
www.jainelibrary.org