SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ FAN FAFAFAR ART ARA AF ============================== A KA FAKAFAFAFARA AAAAAAA ટોAX4 બેઇયિની સજઝાય AS E x a----- -- - ------ Ex============================ KA K બેઇટ્રિય બોલે રે મુખથી એહવું, શું કરવા અમ મારે રે; તારૂ હૈડું રે કેમ ફુટી ગયું, દયા દયા કરે રે. વાસી અન્ન ને ધાન ને રોટલા, તેહમેં રહ્યા અમે ઝાઝા; તેહનું ભક્ષણ કરતો તું નવિ બીએ, શાસ્ત્રની મૂકી તે માજા રે. વીસ વસાની રે તારી દયા ગઈ, કાંઈ ન રહી બાકી રે; ઉનું પાણી રે વાસી પીવતાં, સચિત્ત સમાન એ વાકી રે. એઠવાણી તારે પાણીમાં હવે, સમુચ્છિમ પંચંદ્રિ સુધી રે; ચૌદ સ્થાનકીયા રે જીવને વિચારતાં, કેમ ગઈ તુજ બુદ્ધિ રે. માટે પાટે રે દિન આખો રહે, થુંક મેલ પરસેવો રે; તિહાં કને ઉપજે જીવ અસંખ્ય છે, તે વિચારીને જુઓ રે. ઢક ઢંઢક સઘળે ભટકે, ધર્મ ન પામ્ય લેશજી રે; રાજ દરબારને નીચના આહારથી, દયા ગઈ છે વિશેષ રે. બેઇદ્રિ વચન તે એહવા બોલતાં, સાને તું સાધ કહાવે રે. વડીનીતી ને લઘુનીતિ ગુંથતાં, તિહાં તુજ દયા ન આવે રે. એકેન્દ્રિયને ઉગારો કરે, બેઇદ્રિને તું ખાય રે; વિદળ વિદારીને કૂડાં બોલતા, નીચ ગતિએ તે જાય રે. દયા વિચારી રે સૂત્ર સિદ્ધાંતથી, ધારજે ગુરૂ ઉપદેશ રે; દશવૈકાલિકે રે હિંસા ટાળવી, અનુબંધી વિશે જ રે. ઈમ જાને રે હિંસા ટાળજો, એ જન મુનિવર વાણી રે; રત્નવિજયગુરૂ ચરણ કમલ નમી, ધર્મ કરો સવિ પ્રાણી રે. સૂત્ર ઉથાપે સમકિત હીણે, કરે નીચનો આહાર રે, સમકિત વિના તે સમકિત આપે, તે નહિ તારણહાર રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy