________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ લેભા રંભે બહુ નડીઆ, કાલાદિક નરકે પડીયા : - નિરયાલી પાટે ચઢીયા રે; લાભ તજી સંવર કરજે, ગુરૂ પદ પવને અનુસર,
રૂપ વિજય પદને વરજો રે.
જ
KAKAFAF ART ARAFAFAFAFAFATATURATARA ======= =========== =================1
TAEAAAAAR
ચેતનને શિખામણની સજઝાય
KARE ARA
FAFAFA
•
NAERA =====================
=== ===
=
== =
E
*
계
ચેતન ચેતજો રે કાળ ન મેલે કેડો. ભાતું બાંધજો રે, જમડે પકડે છે કે, ચેતન ૧ કેઈક બાનું કાઢી જીવને, છેતરશે એ છાને; " ઓચીંતાને પકડી જાશે, માથે ચઢાવી બાને. ચેતન ૨ શરીર પીંજર જીવ મુસાફર, તૃષ્ણ બગીચે ફરતે, જુલમી જમડો સમરીની પેરે, લેઈ જાશે ઝટ ભમતે. ચેતન. ૩ બાલા બુઢ્ઢા ગરભે હુંતા, જુવાનને લઈ જા, કાચા પાકા સબ લેઈ જાવે, જમડાને દયા ન આવે. ચેતન- ૪ તું જાણે પરવારી જઈશું, લોચા સઘળા વાળે; હાં હાં કરતા જમ લેઈ જાશે, કુટુંબ નજરે ભાળે. ચેતન આજ કાલ ને પર પરાર, ધર્મમાં વિલંબ કરતે, ક્ષણ ક્ષણ આયુષ્ય ઓછું થાયે, અંજલી જલ જિમ ખરતું. ચેતન૬ જીવડાંને રણમાં ગાજે છે, બહેરી થઈને બેઠો માથે મતની નોબત વાગે, તું એ પંથે પેઠે. ચેતન વાર કુવાર કે સુખી દુઃખી, ન ગણે જમડો ટાણું - અવર રૂઠે તો ધનથી મનાવે, ન વળે જમડાનું આણું. ચેતન ૮ નિશ્ચિત થઈ સુતે શું જીવડા, જમડાને જે જેરો માત પિતાદિક જતાં રહેશે, ન ચાલે કેહનો તેરો. ચેતન. ૯ પાણે પહેલા પાળ જે બાંધે, તે જગમાંહે બળી ઘર બળે ત્યારે કુવે છે, તે મૂરખમાં ભળી. ચેતન- ૧૦ જરા કુતરી જોબન સસલે, આહેડી જમ પકડે જિહાં જાશે ત્યાં એ જમ મારે, ચિત્તમાં કાં નવિ ખટકે. ચેતન૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org