SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ શ્રાપ મ ટ્વે કરકડા મ માંડે, કલહ કરતા રીસે રે; વચન તેણે અવસરે બેલાશે, તે પોતે ભોગ વિશે રે. લોહ તણ કાંટા જેમ ખૂંચે, તેહવા મર્મ વચન રે; સાલ ન શકશે તે કે કાઢી, ખમશે તે ધન ધન રે. હલુ થાવે અતિ બોલંતે, ખમતો થાય ગંભીર રે; ખિમા કરે છે નર ને નારી, તે કહેવાયે ધીર રે. રીશ વશે જે વચન બોલાયે, તો પગે લાગી ખમવો રે; ક્રોધ અગ્નિ પરજલતે જાણી, ખીમા જલે એ હા રે. જિણે મુખે રૂડાં નામ લેવાયે, તેણે કાં વિરૂઆં લીજે રે, કૂર કપૂર અમીરસ જીમીયે, તેણે કાં અશુચિ પીજે રે. કલહ કરતાં કીતિ નાશે, ધી નામ ઘરાવે રે; જશ કિરતી સૌભાગ્ય ન હોવે, ભુંડા માંહી ગિણાવે રે. સૂત્ર વચન સદગુરૂ મુખ સુણીને, કલહ સદાય નિવારે રે તેહ તણું ગુણ ઉદય રત્ન કહે, સુરનર નિત્ય સંભારે રે. EARPARAF AF A ARAKARAT AF AT AFAT ACATATA KA REસEE' ૧૮૩ પરિગ્રહની સજઝાય ======== FAX FAFAFAFAFAFARITAR EXjF5|8EXE======HHESHBHઝESE4Exક ETEENAGAR 4. દુહો : - આશા દાસી વશ પડ્યા, જડ્યા કર્મ જ જીર પરિગ્રહ ભાર ભરે નડ્યા, સહે નરકની પીર. વાળ : પરગ્રહ ભાર ભર્યા પ્રાણી, ભમે અધોગતિ દુઃખ ખાણી; જસમતિ લેભે લલચાણી રે, ચેતન ચતુર સુણે ભાઈ. લભ દશા તો દુઃખ દાઈ રે.. લોભ લાલચ જાસ ઘણી, પરિણતિ નીચી તેહ તણી, લટપટ કરે બહુ લેક ભણી રે. ૨ લેથી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમે, તડકા ટાઢનાં દુઃખ અમે રે. ૩ લભે પૂત્રપિતા જગડે, લેભે નરપતિ રહે વગડે; - લોભે બાંધવ જેર લડે રે; ૨૦ હાટ હાથી લાભ લીને, કેણીકે સંગર બહુ કીનો; માતા મહને દુઃખ દીને રે; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy