SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ બારમી ધર્મની ભાવના ભાવે, દુર્ગતિમાં પડતાં અટકાવે; એહી જ ધર્મ સ્વભાવ ભાવ, ધારો મન વચને કાયે. ચાર ભાવના બાર ભાવના એણી પરે ભાવી, શુદ્ધ પરિણતી કરવા ગાળી; વિશેષ ભાવના ચાર ચાર, સમભાવ પ્રગટાવન કે. મૈત્રી ભાવના ચિત્તમાં ધરજે, પાશવ ગુણે નિંદાને હરજે; સર્વ જનની સાથે સાથ, મિત્ર પણું કરજો જગમેં. પ્રમાદ ભાવના હૃદયે લીજે, અનુમોદન પુન્ય કામ કીજે; પ્રસન્ન વદન નિત્ય રાખ રાખ, ગુણ વૃદ્ધિ કે કારણસેં. કરૂણ ભાવ હૃદયમાં લાવ, જ્ઞાન દાનમાં મદદે ધાવો; અનાથ અપંગી રોગી શોગી, સૌ જન પર દયા ધરને. મધ્યસ્થ ભવના મનમાં ધારી, રાગદ્વેષને દૂર નિવાર; સમભાવે રહો સુખ દુઃખ, કર્માનુસારી મીલતે. એણી પરે બાર ઉપર વળી ચાર, ભાવી ભાવના સેળ ઉદાર; ભવ ભવ બંધન ત્રોડ ત્રોડ, અજર અમર પદવીધર એ. શુદ્ધ ભાવે જે ભાવના ભણશે, કર્મ નિર્જરી શિવસુખ વરશે; જન્મ મરણ કરી દૂર દૂર, આત્મ રમણમાં તે રમશે. તપગચ્છ ક્ષતિ સૂરીશ્વર રાયા, તાસ શિષ્ય લલિત ગુણ ગાયા; રાજનગર વીર વાસ રાસ, હિતકારી એ સ્વપર ને. ========================== ===== == EEEEEEEEEEEEEEEEEEEEEEEEE કલહ નિવારણની સઝાય KAFAFARAFAFAFAFAFAR AT AFAFAR AKAFAA 지 રાડ કલહ સવિ મૂલે નિવારે, વિધ્યા બોલ મા બોલે રે; કલહ કરંતા ભલપણુ જાયે, મર્મ ગાંઠ મમખોલો રે. વચન વિચારી ખમો રે ભાઈ, ખમતાં ખિમાં ગુણ આવે રે; ખમતાં દેષ ન ચડાવે કેઈ, વિઘન વિલય સવિ થાવે રે. જીમ તિમ કલહ કરંતા બેલે, રીસવશે જીવ વાણી રે; બંધ નિકાચિત તેહથી પાડે, કડવા ફલ લહે પ્રાણ રે. જેમ તેમ નીચ લવે અણજાણ્યો, ઉત્તમ હિયડે ન આણે રે; પાન તરફડે વાયે અતિ ઘણું, થડ નિશ્ચલ નિજ ઠાણે રે. = Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy