________________
પ્રાચીન સીય મહોદધિ હાર
એવું જાણી ધર્મ આરાધ, શું કરે જમડા બળીયે; વીર વિજય ગુરૂ શિષ્ય વિશુદ્ધ કે, જઈ શિવમંદિરમાં ભળિયો. ચેતન. ૧૨
=====
==========
=
====
===
Ex
RA Ex
૧૮૫ વૈરાગ્યની સજઝાય
- FAKKAKARAKAKARAKARATURAKARAFAREAT 지 === =============================+]
E
એ સંસાર અસાર છે રે જીવડા, બુઝે વિરલો કોય; એ સંસાર તજી ગયા રે જીવડાં, તે નર સુખીયા હોય.
ચતુર નર ચેતરે ચિત્તમાંહી. ડાભી અણી જલ બિંદુઓ રે જીવડા, જેહવો સંધ્યા વાન; એણપરે ચંચલ આઉખુંરે જીવડા, ચેતી શકે તે ચેતરે. ધન ધન રામા કાંઈ કરે રે જીવડા, કારમો એહ સંસાર; સેવનમય નવ ડુંગરી રે જીવડા, નંદ તજ નિરધાર. માતા મયગલ પરે રે જીવડા, મન્મથ થયો રે અપાર નરક નિગોદમાં જાશે રે જીવડા, તેહવે જાણી સંસાર. ૌવન વય વઈ જાશે રે જીવડા, ઘડગણ પણ નિવાર; ખૂણે ઘાલ્યો ખાટલે રે જીવડા, કેઈ ન પૂછે સાર. અંગ ગલ્યું ને માથું ફરતું રે જીવડા, જાજેરી હુએ દેહ; સગાં સણુજા ઈમ ભણે રે જીવડા, ડેસે કરાવે વેઠ. મગધ દેશનો રાજી રે જીવડા, શ્રેણક નામે નરેશ કાષ્ટ પિંજર કેકે કરી રે જીવડા, સાત વરી નું સુવેશ રે. આદીશ્વર અંગજ ઉપન્યા રે જીવડા, ભરત બાહુબલભાઈ માહે માંહે જુજીયા રે જીવડા, એ સંસારની સગાઈ પરમેશ્વર નિત પુજીએ રે જીવડા, નિત્ય જપીએ નવકાર; સુગુરૂ શિખામણ મન ઘરે રે જીવડા, જીમ પામે ભવપાર. અરિહંત નિશદિન ધ્યાએ રે જીવડા, પુગે મનના કેડ; પડિત શિયલ વિજય તળે રે જીવડા, શિષ્ય કહે કરજેડ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org