________________
૨૬૨ ૩
પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ
ww
ખારમે અતિથિ સ’વિભાગ કીજે, સાધુ સાધ્વીને સુઝતું દીજે. સલેષણાના પાઠ ભણીજે, પાદાપગમ અણુસણુ કીજે. દશ શ્રાવકે સ‘થારા કીધા, મનુષ્ય જન્મના લાહા લીધેા. ખારે વ્રત એણીપરે કીજે, નરક તિય ́ચના ખારણા દીજે.
કાંતિવિજય ગુરૂ એણીપેરે બેલે, નહિ કોઈ સાધુ સાધ્વીની તાલે.
KANAF AFFAR AR ARAKARAKARAKHRAF HER R
지
지
"
KAKAKAKAKAKAKAKAKAKAKAKAKAKAKAKAKAKAEN
૧૭૯
દેવાન દાની સજ્ઝાય
Jain Education International. 2010_05
જીનવર રૂપ દેખી મન હરખી, સ્તનસે દૂધ અરાયા; તવ ગૌતમકુ' ભયા અચંબા, પ્રશ્ન કરણુકું આયા ગૌતમ એ તે મેરી અમ્બા.
<AFAFAFAFAFIF AF AF ARAFAFAFAFAFARAFAFAA KAKEKKKKKKKKKKKKKKK
RA
KY
તસ કુખે તુમ કાહું ન વસીઆ, કવણુ ક્રિમ ઈમ કમ્મા, ગૌતમ॰ ત્રિશલા દે દેરાણી હુતી, દેવાન દા જેઠાણી; વિષય લાભ કરી કાઈ ન જાણ્યા, કપટ વાત મન આણી. ગૌતમ૰ એસા શ્રાપ દીયા દેરાણી, તમ સ`તાન ન હેાજયા; કમ આગળ કોઇનુ' ન ચાલે, ઇંદ્ર ચક્રવતી જોજ્ગ્યા. ગૌતમ૰
દેરાણી કી રત્ન ડાખલી, બહુલ રત્ન ચારાયા; ઝઘડા કરતા ન્યાય હુઆ તમ, તબ કછુ નાણાં પાયાં. ગૌતમ ભરતરાય જમ ઋષભને પૂછે, એહમાં કાઈ જીણું ક મરીચી પુત્ર ત્રિ’ડી તેરો, ચાવીશમા જીણુ, ગૌતમ કુળના ગવ મે' ગીતમ, ભરત રાય જખ વાંઘા; મન વચન કાયાએ કરીને, હરખ્યા અતિ આણુદા. ગૌતમ ક્રમ સયાગ ભિક્ષુ કુળ પાયા, જનમ ન હોવે કબહું; ઈંદ્રે અવધિએ જોતાં, અપહર્યાં દેવ ભુજગમ ખાંડે. ગૌતમ૰ ખ્યાસી દીન તિહાં કને વસીએ, હરિણુગમેષી જખ આયા; સિદ્ધારથ ત્રિશલાદે રાણી, તસ કુખે છટકાયા. ગૌતમ૰ ઋષભદત્ત ને દેવાનંદા, લેશે સજમ ભારા; તવ ગૌતમ એ મુગતે જાગે, ભગવતી સૂત્ર વિચારા, ગૌતમ૰
For Private & Personal Use Only
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
ર
3
૪
૫
७
.
૧૦
www.jainelibrary.org