SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ સિદ્ધારથ ત્રિશલાદે રાણી, અગ્રુત દેવલોક જાશે; બીજે ખડે આચારાંગે, તે સૂત્ર કહેવાશે. ગૌતમ તપગચ્છ શ્રી હીરવિજય સૂરિ, દિયે મને રથ વાણી; સકલચંદ પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મયમાં આપ્યું. ગૌતમ E કિa RA કામગી ::: : : Eu此比此此班班WHE比 કલિયુગની સઝાય RAZRXKARAR KARK ARA AKA ગxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx EX x============= = ================= સરસ્વતી સ્વામીને પાય નમીને, ઉલટ મનમાંહિ આવે; તીરથ નહી કેઈ ઈણ સંસારે, તેણે એ કલિયુગ આયે. દેખી બે યારો કૂડ કલિયુગ આયે; આંકણી. બાબ કહે મહારીનાનડી બેટી, દિન દિન મૂલ્ય સવાયા. બે યારો. રાજા તે પ્રજાને પડે, કુનર કામ ભલા; બાલ બંધ નહી મંત્રીને, ગોચર નેત્ર ખેડા. બે યારો.. ગુરુને ગાલ દિયે નિજ ચેલો, વેદ પૂરાણ પઢાયે; સાસુ ચૂલે ને વહુ ખાટલડે, કુંકે શરીર જલાયો. બે યારો. એંસી વર્ષને હીંડે હશે, મૂછે હાથ ઘલાય; પંચતણું સાખે પરણીને, અબલા અર્થ ગમા. બે યાત્ર જોગી જંગમ ને સંન્યાસી, ભાંગ ભીખે મદવાય; ચાર ચાડ પરધન ખાય, સાધુજન સીદાયે. બે યારો. નિર્ધનને બહુ બેટા બેટી, ધનવંત એક ન પાયે; નીચ તણે ઘર અતિ ઘણી લમી, ઉત્તમ જન સીદાયે. બે યારો ન મલે બાપ સંઘાતે બેટો, ઘણે રે મને રથ જાય; હાથ ઉપાડે માયને મારે, પરણીશું ઉમાહ. બે યારો. ઘરડાને વહેલો કહે બેટા, આપ તણો મદ વાહયે; વહુ સૂતી ને વર હિંડેલે, સાસરે સૂવાને ધરાયે. બે યારો હલ ખેડે બંભણ ગે જુત્તિ, નિર્દય નાક ફડાયે; માબાપે બેટીને વેંચીને, બેટાને પરણાયો. બે યારો. રાગતણે વશ ગુરૂ ને ગુરૂણી, કામ કરે પરાયે કાંગાની પેરે કલહ માંડી, કુલગુરૂ નામ ધરાયે. બે યાર. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy