SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ [ રદ મ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ શીયાળે શીતલ ઢળે, ઉનાળે લૂ વાય; વરસાલ ઘણે દોહીલ, અતિ સુકુમાળ તુમ કાચ. ઘન પંખી મેળા યે સહુ મળે, પરભાતે ઉડી જાય; જે જેવી કરણી કરે, તેહવી ગતિ થાય. ધન જંબૂ કહે નારી પ્રતે, અમે લેશું સંજમ આથ; સાચો સ્નેહ કરી લેખ, સંજમ યે અમ સાથ. ધન તેણે સમે પ્રભોજી આવીયા, પાંચસો ચોર સંગાત; ; તેને જંબૂ કુમારે બુઝવ્યા, બુઝવી આઠે ય નાર. ધન સસરા ને સાસુ બુઝવ્યા, બુઝવ્યા માય ને તાય; સુધર્મા સ્વામી પાસે આવીયા, લીધો સંજમ સુખદાય. ધન પાંચસે સત્તાવીશ શું વિચરે, વિચરે મનને ઉલ્લાસ; કર્મ ખપાવી થયા કેવળી, છેદ્યા ભવ કેરા પાસ. ધન સંવત સત્તર છાસઠ, કપુર નગર મઝાર ભાગ્ય વિમળ સૂરિ ઈમ ભણે, જંબૂ નામે જયકાર. ધન E FATARA AIR ANARAKAFAFAFARAK Ex=====HtXRJkXxxxxxxxxxxx 지지 E FARARAR ૧૭૮ ભાર વ્રતની સજઝાય Ex FAXAR AF AT AF AT AT AT AF ARA AT AT ATAKARA 지지 FAR AE ARE ARA = ટ ગૌતમ ગણધર પાય નમીજે, સુગુરૂ વચન હૈડે ધરી એણી પેરે પ્રાણી બારે વ્રત કીજે. પહેલે જીવદયા પાલીજે, તે નીરોગી કાયા પામી છે. બીજે મૃષાવાદ ન કીજે, દીઠું અણદીઠું આળ ન દીજે ત્રીજે અદત્તાદાન ન લીજે, પડયું વિસરીયું હાથ ન લીજે. ચોથે નિર્મળ શિયળ પાળીજે, રત્ન પાવડીચે મુક્તિ સુખ લીજે. પાંચમે પરિગ્રહનું માન કરજે, પાંચ ઇન્દ્રિ પિતા વશ કીજે. છ દિશીનું માન કરીએ, પચ્ચકખાણક્ય ઉપર પાય ન દીજે. સાતમે સચિત્તનો ત્યાગ કરીજે, સચિત્ત મિશ્રનો આહાર ન લીજે. આઠમે અનર્થદંડ ન દીજે, હિંસા તણે ઉપદેશ ન ફ્રીજે નવમે નિર્મળ સામાયિક કીજે, અવતિને આવકાર ન દીજે. દશમે દેસાવગાસિક કીજે, એક આસને બેસી ભણી અગ્યારમે સિહ વ્રત કીજે, છ કાય જીવને અભયદાન દીજે. ૦ ૦ ૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy