________________
Bóg j
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
આળસ ઊંઘે પીડીયાં, ઈહ લો કે સદાય. સ. પરલોકનું શું પૂછવું, ભવોભવ દુઃખી થાય. સ. આ૦ ૮ નારી ગમાર છે તેહને, આળસુ માંહે ઈ. સ. સજજનમાં શોભા નહી, આળસુ દુખિયે દીન. સ. આ૦ ૯ પાપી નર આળસુ ભલા, ધરમી ઉદ્યમ વંત, પંચમ અંગે ભાખ, ભાવે તે ભગવંત. ધર્મ દીસે બહુ આળસું, પાપે ઉદ્યમવંત. પાપે પરભવ દુઃખ લહે, ધમેં સુખ અનંત. સ. આ અરણુંક અજુન મુનિ, દઢ પ્રહારી ધીર; સે. આળસ ગોદડુ નાખી ને, ઉદ્યમે થયા વડવીર. સ. આ. ૧૨ એહવું જાણું ઉદ્યમે, ધર્મ કરો નરનાર. સ. વીર કહે આળસ વીરમી રે, વિશુદ્ધ કરી વિચાર સ. આ૦ ૧૩
===============
==============
====
KT
૧૭૭
ARAB
========
FARRAR ARAR
જંબુ સ્વામીની સઝાય
KARAT AFAFAR CATAR AT ARAFAFARRAF ELEXEEEEEEEEEEE Akkkkka
સરસ્વતી સ્વામીને વિનવું રે, સદગુરૂ લાગુ પાય; ગુણ ગાઉં જ બૂ સ્વામીના, હરખ ધરી મન માંહિ;
ધન ધન ધન જંબૂ સ્વામીને. સંજમ પંથ સ્વામી દહીલો, વ્રત છે ખાંડાની ધાર; વેલું સમાન જે કોળીયા, તે કેમ વાળ્યા જાય. ધન પાય અણુ વાણું ચાલવું, દિનકર તપે રે નિલોડ મધ્યાહન તે કરવી ગોચરી, લે સુઝત આહાર. ધન કેડી નવાણું સેવન તાહરે, તાહરે છે આઠ જ નાર; ભેગ વેળાએ જેગ કાંઈ લીયે, ભેગે ભેગ સંસાર. ધન રામે સીતાના વિયોગડે, બહુત કીયે રે સંગ્રામ; છતી રે નારી પિયુ કાં તજે, કાં તો ધન ને માલ. ધન, પરણીને પિયુજી શું પરિહરો, હાથ મેલ્યાને સંબંધ પછી કરશો સ્વામી ઓરતો, જેમ કી મેઘ મુણદ. ધન રત્ન કાલે, જીમતા, કાચલડે વ્યવહાર પલંગ તળાઈ પઢતાં, સંથારો દુઃખ કાર. ધન,
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org