________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
સાસુને પગ ચાંપ્યાની ઘણી હેવા, વહુ આવે તો ઘણી કરે સેવા; વહુને સાસુનું બેલ્યું ન સહેવાય, આવો અન્યાય તે કેમ વેઠાય. અમે સાસુથી જુદા રહીશું, નહીતર અમારે મહીયર જઈશું; જ્યારે દીકરાને આવી છે મૂછો, ત્યારે માબાપને શીદ પૂછો. જ્યારે દીકરાને આવી દાઢી, ત્યારે મા બાપને મૂકો કાઢી માતા ખભે તે નાં ગરણું, તમે ઘેર ઘેર માંગો ને દરણું. માતા ઘર વચ્ચે મૂકે દીવો, તમે કાંતી પીતીને ઘણું છે; માતા ખભે ને નાંખે રાસ, તમે ઘેર ઘેર માંગે છાશ. એમ ભાગ વેંચીને જુદા રહ્યા, પછી મા–બાપના સામે થયા; પુત્ર આવું હતું જાણ્યું, નહીતર ગઠે રાખત નાણું. એમ સંસારમાં નહીં સાર, તમે સાંભળજે નર-નાર; સુમતિ વિજય કહે સુણજે, જેવું વાવો તેવું લણો.
.: FAAxxxxxxxxxxxxxxxxxxxxxxxx કમ====================================
૧૭૬
Rs8EX
આળસ કાઠીયાની સજઝાય
FAX AF AR AT AFAR AR ARAFAFAFAFAFAFAFARAKAR Ex===================================
આળસ અંગથી પરિહરે, આળસ છે દુઃખ દાય સનેહી. અતિ આળસુ ઘર વસે, બરછી તે દૂર પલાય. આળસ અલગો ધરમથી, આળસુને સંદેહ. સ. ક્ષણ ક્ષણ નિત નવા ઉપજે, હૈડે તે વિશેષ. સ. પૂન્ય નરંભવ પામી, ચિહું ગતિ ભમતાં જોય. સ. આર્યકુળ ઉત્તમ કુળ, ભાગ્યે જનમ જ હોય. સ. આળસ પરિહર પ્રાણીયા, ધરમે ઉદ્યમ માંડ. સ. સામગ્રી સુધી લહી, આળસ કાઠી છાંડ. સ.
સ. આo ૪ ઈન્દ્રિય પંચ પૂરી પામીને, સાંભળ સૂત્ર સિદ્ધાંત. સ. દેવગુરૂ ધમને ઓળખી, સેવો મન એકાંત. સ. આળસે બાંધ્યા પ્રાણીઆ, ન કરે ધર્મ વ્યાપાર. સ. પા ચિંતામણી પરિહરી, તે ગ્રહે કાચ ગમાર. સ. આ ઉદ્યમથી સુખ સંપજે, ઉમે દારિદ્ર જાય; સ. વિદ્યા લકમી ચાકરી, ઉદ્યમે સફળી. થાય. સ. આ૦ ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org