________________
૨૫૮ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
નામ તેનો નાશ થાશે, જમ્યા તે મરી જ જાશે;
ઘડી ન રાખી શકાશે રે. ચેતન ૨ જેમ હલા પર દંડે, બાજ પંખી ડોક માંડે, કેઈને ન કાળ છેડે રે. ચેતન. ૩ જેની રાજ રિદ્ધિ ભારે, કેડ સેના સાજ સારે; કાળને ન કઈ વારે રે. ચેતન૪ આવ્યું છે તું મુઠી વાળી, જવું જીવ હાથે જ ખાલી; કરે માથા કુટ ઠાલી રે. ચેતન૫ લખપતિ છત્રપતિ, ગયા કે કરોડ પતિ; દીઠે તે નયન વતી રે. ચેતન ૬ ચક્રી હરિ બળરાયા, પખંડમાં ન સમાયા; બળતી હેમાં સમાય રે. ચેતના ૭ જર જેરૂ ને જવાની, મેહની છે રાજધાની; દુનીયા બની દિવાળી રે. ચેતન૮ ધન ધરણી ને ધરા, અંતવેળા થયા પરા, પુન્ય પાપ સાથે ખરા રે. ચેતન૯ જીવ તારી જીદગાની, એક વેળા ધૂળ ધાણી, કર તું સાચી કમાણી રે. ચેતન- ૧૦ રેટ ઘટ માપ જેવ, વારા પછી વાર લે; એક દહાડો સૌને દા રે. ચેતન- ૧૧ પણ માયાને ન તજે, પ્રાણીઓ ન પ્રભુ ભજે સામગ્રી ન રૂડી સજે છે. ચેતન- ૧૨ માયા તજી ધ્યાન ધરે, સહેજમાં સંસાર તરે; હર્ષ વિજય પિકાર કરે છે. ચેતન. ૧૩
FAXATRAFFFABFXHEA:===== B Y :x::x:x:xxx==========
===== =====
૧૭૫
KURARAR
જ આધુનીક જમાનાને લગતી સજઝાય
ક
KAKARAKARAKARAKAKARAFARFACARACATAFA EXE=======HXk{kxજJ=== ============ =
એક માસ પછી માસ જાય, ત્યારે માતાને હરખ ન માય; કુંવર ઉદરે રહ્યા નવ માસ, ત્યારે માતાની પહોંચી છે આશ. કુંવર ઉંધા મસ્તકે પોઢયા, ત્યારે માતાના રૂધીર ચૂડ્યાં; પુત્ર જન્મ વેળાએ માતાનું મરણ, માતા તારે શીકેત્તર શરણ. એમ શીતળ ગર્ભની વાત, ત્યારે ભીનામાં પોઢતા માત; તારા ગાત્ર જ ઘેલા થાય, પુત્ર જન્મ્યા નો હરખ ન માય. પુત્ર શરીરની વેદના દમતી, ત્યારે માતા છતે લખું જમતી; પુત્ર શરીરની વેદના જાણું, ત્યારે માત પીએ મગ પાણી. જ્યારે પુત્રનું મુખડું જોયું, ત્યારે હરખે મલ મૂત્ર ધાયું; જ્યારે પુત્ર હતા રે નાના, ત્યારે માતાને ચઢતા પાના. પુત્ર થયાં રે જોબન ભર રાતા, ત્યારે માતાના અવગુણ ગાતા; સ્વામિ પુત્ર પરણવા તે રૂડું, વહુ વર વિના સંસારમાં સુન. ત્યારે વાલમ હસી હસી બેલે, તારી અકકલ બાલક તેલે; પિતા પુત્રને પરણાવે, કુંવર વહુ લઈને ઘેર આવે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org