________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ ૨૫૫ મહાવ્રત પાળી સાધુનાં, તિહાં ચોથે ભવે સુરદાર રે વારા મારા, આરણ્ય દેવલોકે બેઉ જણા, સુખ વિકસ્યા સવિકાર રે વાલા મારા. ૬ પાંચમે ભવ અતિ શોભતે, તિહાં નૃપ અપરાજીત સાર રે વાલા મારા; પ્રીતમવંતી હું તાહરી થઈ, પ્રભુ હૈયાને હાર રે વાલા મારા. ૭ ગ્રહી દક્ષા હરખે કરી, તિહાં છઠું ભવે સુરદાર રે વાલા મારા; માહેન્દ્ર દેવલોકમાં, તિહાં સુખ વિકસ્યાં વારો વાર વાલા મારા. ૮ શંખ રાજા ભવ સાતમો, તિહાં જસુમતી પ્રાણ આધાર રે વાલા મારા; વિશ સ્થાનક તિહાં ફરસતાં, અનવર પર બાંધ્યું સાર રે વાલા મારા. ૯ આઠમે ભવ અપરાજીતે, તિહાં વરસ ગયા બત્રીસ હજાર રે વાલા મારા; આહારની ઈચ્છા ઉપની, એ તે પૂરવ પૂન્ય પ્રકાશ રે વાલા મારા. ૧૦ હરિવંશ કુળમાં હું ઉપની, મારી શીવાદેવી સાસુ મહાર રે. વાલા મારા; નવમે ભવે કયાં પરિહરો, પ્રભુ રાખો લેક વ્યવહાર રે. વાલા મારા. ૧૧ એરે સંબંધ સુણ પાછલો, તિહાં નેમજી ભણે બ્રહ્મચારી રે. વાલા મારા; હું તમને તેડવા કારણે, કાંઈ આવ્યા સસરાજીને વાસ રે. વાલા મારા. ૧૨ અવિચલ કીધે એણે સાહિબે, રૂડો નેહલે મુક્તિમાં જાય છે. વાલા મારા; માની વચન રામતી, તિહાં ચાલી પિઉડાની લાર રે. વાલા મારા. ૧૩ ધન્ય ધન્ય જીન બાવીસમે, જીણે તારી પોતાની નાર રે. વાલા મારા; 'ધન્ય ધન્ય ઉગ્રસેનની નંદિની, જે સતીયોમાં શિરદાર રે. વાલા મારા. ૧૪ સંવત સત્તર ઇતરે, તિહાં શુભવેલા શુભ વાર રે. વાલો મારા; કાંતિવિજય રાજુલના, તિહાં ગુણ ગાયા શ્રીકાર રે. વાલા મારા. ૧૫
EXE
=
=======================
=
===
Fછે..
FA
ઇરિયાવહિયાની સજઝાય
FARAZARAR RAFZRAR ALREFREZARRARARRA EEEEEE JE比LEE JEEHEALEE
ગુરૂ સન્મુખ રહી વિનય વિવેકે, ઇરિયાવહિ પડિકામીયેજી; આ ભવ પરભવ પાતિક હણીયે, ગુણ શ્રેણીએ ચઢીએ; શ્રત અનુસરીએજીરે, તરીએ આ સંસાર; પાતક હરીએજી, સદગુરૂ ને આધાર, પોર ઉતરીએ. ષટુ અક્ષરને અસુણીને, જાણે તે મસ્તક ડોલેજી; મિચ્છામિ દુક્કડ નિયુક્ત, ભદ્રબાહુ ગુરૂ બોલે, શ્રત પૂઢવી અ૫ તેલ વાઉ સાધારણ, તરૂ બોદર સમજી; પ્રત્યેક તરૂ વિગલેનિન્દ્ર પજત્ત, અપજત્ત અડવીસ. શ્રત.
૨
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org