SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૧ હવે પંચેન્દ્રિ જલચર ખેચર, ઉપરી ભુજપરી દસેજી; ગર્ભ સમુચ્છિમ દસ પજત્તા, અપજત્તા એ વીસે. શ્રુત નારકી સાતે પજ અપજજે, ચૌદ ભેદ મન ધારો; કર્મભૂમિ અકર્મભૂમિના, પંદર વીશ વિચારો. છપ્પન અંતર દ્વીપના માણસ, ગર્ભ સમુર્ણિમ ભેદેજી; એ અપmત્ત, પત્તા, ગર્ભજ ત્રણસેં ને ત્રણ ભેદ. ભુવનપતિ દસદસ તિરિજભક, પંદર પરમાધામીજી; વ્યંતર સેળ જ્યોતિષી દસ ત્રણ, કલબિષિયા સુર પામી. બાર સ્વર્ગ નવ લેકાંતિક, નવ વૈવેયક પંચ ઉપરનાજી; એ નવાણું પજજત્તા અપજજત્તા, એક અઠ્ઠાણું સુરનાં. અભિયા આદિ દશ પદ સાથે, પાંચસે ત્રેસઠ ગણતાંજી; છપ્પનો ને ત્રીશ થયાં તે, રાગદ્વેષને હણતા. અગીયાર સહસીને બસે સાઠે, મનવચન કાયાએ ત્રિગુણજી; તેત્રીસ સહસ ને સાતમેં એંશી, તે વળી આગળ ત્રિગુણા. કરે કરાવે ને અનુમે દે; એક લાખ તેરસે ને ચાલીશજી; ત્રણકાળશું ગણતાં તિમ લખ, ચાર હજારને વીશ. શ્રુત કેવલ સિદ્ધિ મુનિ સુર ગુરૂ આતમ, છગુણ લાખ અઢારજી; એવીશ સહસ ને એકસો વીશ, સરવાળે અવધાર. છ વરસે દીક્ષા લીધી, નવમે કેવલ ધારીજી; જલક્રીડા કરતાં અયમત્તા, મુનિવરની બલિહારી. એમ કઈ સાધુ શ્રાવક પાતક, ટાલી લહે ભવપાર; શ્રી શુભવીરનું શાસન વરતે, એકવીસ વરસ હજારજી. TAR AFAFAFATAR AF ARAKAFAR ATTAFAFAFAR EXxxxxxxxxxxHHE/EXE============== RA ETHER ૧૭૩ વૈરાગ્યની સઝાય EHEFHK拉瓦拉 FORRADES RARARAR ARARARARARARAR RARAPARAR PRARARA EXEXxxxxxxxxxxxxxxxx================કે અનુભવના ભવિયારે, જાગી ને જોજો આગળ સુખ છે કે વારે, છ તે જેજે. બાલ પણે ધર્મ ન જાણ્યો રે, રમતાં બાયો, જોબનમેં મદ માતો રે, વિષયમાં મોહ્યો. ધર્મની વાત ન જાણું રે, બેટી લાગી માયા; જોબન જાશે જરા આવશે રે, ત્યારે કંપશે રે કાયા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy