________________
૨૫૪ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ સંશયવંત મુનિ બેઠું થયા, જઈ પૂછે નિજ ગુરૂ પાસ હો મુદ; , ' , ૌતમ કૌટુંકવન થકી, આવે કેશી પાસ ઉલાસ હો મુળદ. ૮ કેશી તવ સામા જઈ, ગૌતમને દીયે બહુમાને હા મુણદ; ફાસુ પરાલ તિહાં પાથરી, બિહું બેઠાં બુદ્ધિ નિધાન હો મુણાંદ. ૯ ચર્ચા કરે જીન ધર્મની, તિહાં મલીયા સુરનર વૃંદ હો મુણી; બહુ ગણધર શેભે અતિ ભલા; જાણે એક સૂરજ બીજો ચંદ્ર હો મુદ. ૧૦ એક મુક્તિ જાવું બિહું તણે, તો આચારે કાં ભેદ હો મુદ; જીવ વિશેષે જાણ, ગૌતમ કહે મ કરો ખેદ હો મીંદ. ૧૧ સંશય ભજવા સહુ તણાં, કેશી પૂછે ગુણ ખાણ હો મુણાંદ; ગૌતમ ભાવિ જીવ હિત ભણી, તવ બોલ્યા અમૃત વાણ હા મુદ. વક જડ જીવ ચરમના, પ્રથમના ઋજુ મૂરખ જાણ હો મુદ; સરલ સુબુદ્ધિ બાવીશના, તેણે જુજુઓ આચાર વખાણ હો મુણદ. ઈમ કેશી એ પ્રશ્ન જે પૂછીચા, તેનાં ગૌતમે ટાલ્યા સંદેહ હો મુણદ; ધન ધન કેશી કહે ગાયમા, તમે સાચા ગુણમણી ગેહ હો મુણીદ. મારગ ચરમ જિર્ણોદન, આદરે કેશી તેણુ વાર હે ગુણદ; કેશી ગૌતમ ગુણ જપ, તે પામે ભવજલ પાર હો મુણદ. ઉત્તરાધ્યયન ત્રેવીશમેં, એમ ભાખે શ્રી જીવરાય હો મણુંદ વિનય વિજય ઉવજઝાયનો, શિષ્ય રૂપવિજય ગુણ ગાય હો મુર્શીદ. ૧૬
૧૫
p==== = ==== Ekkalk 113 111/jwz deak skik sixkj
====
- ૧૭૧ ૧ નેમ રાજુલની સજઝાય
FARE 지지
4.
=====
ARRARAR RARARAFRAR ARARARARARARE Ex============ ==EXxx================ "
રાણી રાજુલ કરજેડી કહે, એ તો જાદવકુલ શણગાર રે વાલા મારા; ભવરે આઠનો નેહલે, પ્રભુ મત મેલી વિસારી રે વાલા મારા. ૧ વારિ હું જીનવર નેમજી, એક વિનતડી અવધાર, રે વાલા મારા; સુર તરૂ સરીખ સાહિબ, હું તો નિત્ય નિત્ય ધરૂં દેદાર રે વાલા મારા. ૨ પ્રથમ ભવે તું ધનવંતીને, તું ધન નામે ભરથાર, રે વાલા મારા; નિશાળે જાતાં મુજને, છાનો મેલ્યો મેતી કેરો હાર રે વાલા મારા. દીક્ષા લેઈ હરખે કરી, તિહાં દેવ તણે અવતાર રે વાલા મારા; ક્ષણ વિરહ ખમતાં નહિ, તિહાં પણ ધરતા પ્યાર રે વાલા મારા. ૪ ત્રીજે ભવે વિદ્યા ધરું, તિહાં ચિત્ર ગતિ રાજકુમાર રે વાલા મારા; પતિ પદવી ભેગવી, હું રત્નવતી તુજ નાર રે વાલા મારા. ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org