________________
૨૫૦ ].
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ જુ જુ જંબૂસ્વામી, બાલાવયે બોધ પામી; ત્યજી રાજ્ય રિદ્ધિ જેને, ત્યજી આઠે નારી. ત્યજી... તેને..જીવન. ગજ સુકુમાલ મુનિ, ધગે શિર પર ધુની; અણુ રહ્યા તેને ધ્યાને, કેપ્યા ન લગારી કેપ્યા. તેને...જીવન. કેશ્યાના મંદિર મધ્યે, રહ્યા મુનિ સ્થલી ભદ્ર; ષટુરસ ભેજન ધારી, તોયે ન થયા વિકારી. તોયે..તેને..જીવન. દુખડા તે દીધા દેવે, સહ્યા એ તો કામદેવે, ઘણું દુઃખ દીધું તોયે, ડગ્યા ન લગારી. ડગ્યા..તેને....જીવન. કુમારીકા ચંદનબાલા, વહોરાવ્યા બાકુલા; મુઠી બકુલા સાથે, મુક્તિ પુરી શણગારી. મુક્તિ તેને...જીવન સતી તે રાજુલા જેવી, જગમાં ન જોડી એવી; પતિવ્રતા માટે કન્યા, રહી એ કુંવારી રહી...તેને...જીવન જનક સુતા જે સીતા, વરસ તો બાર વિત્યા; અગ્નિ પૃપાપાત કીધા, પાવક કીધા પાણી. પાવક તેને જીવન. સતી કલાવતી નામે, થયા શંખપુર ગામે; કર નીજ કાઢયા તેયે, રહ્યા ટેક ધારી રહ્યા....તેને...જીવન: ધન્ય ધન્ય એહ નરનારી, એવા દૃઢ ટેક ધારી; • ભ્રમણા નિવારી, જેઓ પામ્યા ભવપારી. જેઓ તેને જીવન. હીરવિજયજી હીરા જેવા, બુઝવ્યા અકબર બાદશાહ કેવા; અમૃત સરખી વાણી જેની, તાર્યા નરનારી. તાર્યા...તેને...જીવન.
===
====
=
=======
E
Ex
KA
KA
3
EARRAR ARK
જંબુસ્વામીની સઝાય
TATTAFAFAFA
KAKARARATAR AFAFAFAFAFAFAFAFAX RAF AF 지지 EXE===================================
ત્રીશલાના જાયા જીનજી, તાર્યા નરનારી રે; ચૌદ ચોમાસા કીધા રાજગૃહી પધારી રે, ધન્ય ધન્ય જંબુસ્વામી; જેને મોહે વાર્યો રે, આ આતમ કારજ ધીયા. ઋષભદત્ત તાત જેહના, ધારણના જાયા રે; ગુણ કુમાર અંબૂ જેની, કંચન વરણ કાયા રે. ધન્ય સુધર્મા સ્વામીની વાણું, સાંભળી ગુણખાણી રે; ચરણમાં ચિત્ત આણી, મીઠી લાગી વાણી રે. ધન્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org