________________
નિ સઝાય મહેદધિ ભાગ-૧
[ ર૪૯ સુગ્રીવ વનને મન બલી, ધ્રુજે સઘલા તારા; મેં કીધા છે આકરા, નથી છુટવાના બારા. રાણજી ૧૪ દલ લશ્કર લેઈ કરી, રાવણ ગયે સામે, લડતાં લક્ષમણે મારી, પહેર્યો નરક મોઝારો. રાણજી ૧૫ બીભીષણને રાજ્ય સેંપી કરી, સીતા ઘેર લઈ આવ્યા; અધ્યામાં દિધી વધામણી, સીતાને મેતીડે વધાવ્યા.
ઘન ઘન સીતા મહાસતી.... " સીતા સંયમ લેઈ કરી, લેચ કર્યો તત્કાળ સંયમ પાળી બારમે દેવલ કે, ઇંદ્રની પદવી પામી. ધન તપગચ્છ વિજય સેનસૂરિ, વિમલ હર્ષ ઉવજઝાયા; તસ શિષ્ય મુનિ પ્રેમવિજયજીએ, સતી સીતાના ગુણ ગાય. ધ. ૧૮
As===== ======= E============ ==+==
===========
===== =
E
૧૬૭
A મોક્ષાર્થીઓને વંદનાની સજઝાય
54:55 25 5 5 5 xxxxxxxxxxxxx
========== ================
આદિ જન અધિકારી,પ્રથમ માતાને તારી,યુગલા ધર્મ નિવારી જીન થયા ઉપકારી, થયા ઉપકારી તેને વંદના હમારી, જીવન સુધારી જેઓ પામ્યા ભવપારી. ૧ શાંતિ જિન શાતા કારી, જન્મતા મરકી નિવારી; પારે ઉગારી લીધું, તીર્થંકર પદ ભારી. તીર્થંકર.તેને વંદનાજીવન. ૨ કમઠ ઉપસર્ગ કીધે, ધરણે દર કીધે; બંને ઉપર સમ પરિણામી, સમકિત દાતારી....સમકિત...તેને જીવન. ૩ સંગમ દેવે દુઃખ દીયા, ઉપસર્ગો વરને કીધા; ક્ષમાના ભંડારી જનજી, ક્ષમા કીધી સારી.... ક્ષમા.....તેને......જીવન... ૪ પૂર્વના વૈર વાળ્યા, કાનમાં ખીલા ઠેકાણુ; ખીલા તાણી કાઢ્યા ત્યારે, આકંદ કીધે ભારે.... આનંદ...તેને......જીવન. ૫ ક્ષીર ધાણે પ્રભુ ને પાયે ઠવણી; ઘર ઉપસર્ગ કીધા, તે ડગ્યા ન લગારે....ડગ્યા.તેને....જીવન. ૬ મેહુલો વરસે બારે, વીજળીના ઝબકારે; ચણ ઉપર ડાભ ઊગ્યા, સમતા આગારી. સમતા તેને જીવન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org