________________
ર૪૨ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
મનથી તે માયા મૂકી, સૂની તો દીસે છે ડેલી; હવે મારૂ કોણ બેલી રે, સાહેલી મેરી. ચિત્ત મારૂં ચોરી લીધું, પ્રીતિથી પરવશ કીધું દુખડું તો અમને કીધું રે, સાહેલી મેરી. જા મા જાદવ રાયા, આઠ ભવની મૂકી માયા. આ શિવા દેવી જાયા રે, સાહેલી મોરી. માછલી તે નર વિણ, બચે નહિ ૨ ખીણ દાડા કેમ જાશે પીયરે રે, સાહેલી મેરી. આજ તે બની ઉદાસી, તુમ દરિશન હતી ખાસી; પરણવાની હતી આશી રે, સાહેલી મેરી. જોબનીયું તો કેમ જાશે, સ્વામી વિના કેમ રહેવાશે; દુઃખડાં કોને કહેવાશે રે, સાહેલી મારી. જેતા પ્રાણ જેઠી મલી, આઠ ભવની પ્રીતિ તેડી, જોબનીયામાં ચાલ્યા છેડી રે, સાહેલી મોરી. દેહી તે દાઝે છે મારી, સ્વામી તમે શું વિસારી; તમે જીત્યા હું હારી રે, સાહેલી મારી. પશુડાં છોડાવી દીધાં, પ્રભુએ અભયદાન દીધાં; ઉદાસી તે અમને કીધા રે. સાહેલી મેરી. રાજુલ વિચારે એવું, સુખ છે સપના જેવું હવે પ્રભુ નેમ સેવું રે સાહેલી મેરી. મનમાં વિરાગ્ય આણી, સેસાવન ગયા ચાલી, સંજમ લીધે મન ભાવી રે, સાહેલી મોરી. કરમનો કરી નાશ, પહોંચ્યા શિવપુર વાસ; રત્ન વિજય કહે શાબાશ રે, સાહેલી મેરી.
TAFAR ATAR AFF ARE FERRAKARAKARAK ExsxxxxxxxxxxxકઝકઝEx================
=
FARA ARARA
૧૬૧ પ્રભંજનાની સજઝાય
====
A ss'a=XAKASH PATASANATAK EXE======== === ====================
RR
ગિરિ વૈતાઢ્યની ઉપરે, ચકાંકા નયરી રે લોલ, અહે ચકાંકા ચકાયુધ રાજા તિહાં, જીત્યા બહુ વયરી રે . અને મદન લતા તસ સુંદરી, ગુણશીલ અચંભા રે લોલ. અહ૦ પુત્રી તાસ પ્રભૂજના, રૂપે રતિ રંભા રે લો. અહ૦ ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org