________________
અહો અહ૦ ૩ અહ૦ અહે. ૪ અ. અ. ૫ અe અo
અ૦
અ૦
૭
અo
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
વિદ્યાધર ભૂચર સુતા, બહુમાલી એક પંતે રે લોલ; રાધા વેધ મંડાવીઓ, વર વરવા ખંતે રે લો. કન્યા એક હજારથી, પ્રભંજના ચાલી રે લાલ. આરજ ખંડમાં આવતાં, વનખંડ વિચાલી રે લોલ, નિગ્રંથી સુખની સુતા, બહુ ગુણની સંગે રે લોલ, સાધુ વિહારે વિચરંતા, વંદે બહુ રંગે રે લોલ, આરજ્યા પૂછે એવડો, ઉમાહ્ય છે રે લોલ. વિનયે કન્યા વિનવે, વર વરવા ઈચ્છે રે લોલ. ઈ હિત જાણ્યું તમે, એહથી નવિ સિદ્ધિ રે લોલ. વિષય હલાહલ વિષ જીહાં, શી અમૃત બુદ્ધિ રે લોલ.ભેગ સંગ કારક રોગ કહ્યાં, જિનરાજે સદાઈ રે લોલ; રાગદ્વેષ સંગે વધે, ભવભ્રમણ સદાઈ રે લોલ. રાજ સુતા કહે સાચું એ, જે ભાખે વાણી રે લોલ, પણ એ ભૂલ અનાદિની, કિમ જાયે છેડાણ રે લોલ. જેહ તજે તે ધન્ય છે, સેવક જનજીના રે લોલ; અમે છીએ શત પુદ્ગલ રસે રમ્યા, મોહે લયલીના રે લોલ, અધ્યાતમ રસ પાનથી, ભીના મુનિરાયા રે લોલ; તે તે પર પરિણતિ રતિ તજ, નિજ તત્ત્વ સમાયા રે લોલ: અમને પણ કરવા ઘટે, કારણ સંગે રે લોલ; પણ ચેતનતા પરિણામે, જડ પુદ્ગલ ભેગે રે લોલ. અવર કન્યા પણ ઉચ્ચરે, ચિંતિત હવે કીજે રે લોલ; પછી પરમ પદ સાધવા, ઉદ્યમ સાધી જે રે લોલ. પ્રભંજના કહે છે સખી, એ કાચર પ્રાણી રે લોલ, ધર્મ પ્રથમ કર ઘટે, દેવચંદ્રની એ વાણી રે લોલ,
અ૦
અ એ૦
અe
અ૦
અ૦ અ. અo
અ૦
અo અ.
અe , અ૦ ૧૪
Awarv=vE Barg2xxxxxxxxxx
Fક ન બને
FAAAAAAA
વૈરાગ્યની સજઝાય
FIFARARARAKA
FA
KAFAECAR ALAXAF 지지자지
EXELEEEEEEEE ادا HH =H
કેના રે સંગાને કેની રે માયા, જીવ રહ્યો છે લોભાઈ રે; અસ્થિર સંસારમાં કોઈ નથી તાહરૂ, સાચે ધર્મ સગાઈ રે. કેના૦ ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org