________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
[ ર૪
સારી પાસા સેગઠા રે, અમઘર એ રંગરોલ;
સ્યુલીભદ્ર! અમ ઘર એ રંગરોલ. થુલીભદ્ર વળતું ઈમ કહે રે, સુણ કોશા અમ બેલ; અરિહંત નામ હૈયે ધરૂ રે, અમ ઘર એ રંગલ. કે. અત્ર શાલદાલ શુભ સાલણ રે, પિલી ઘી શું ઝાલ; ભજન કીજે ભાવતાં રે, અમ ઘર એ રંગરોલ. સ્થ૦ અ૦ અરસ નીરસ કરી એકઠાં રે, ભજન કીજે ઘેલ; સ્વાદ લેપટ પણું પરિહરી રે, અમઘર એ રંગરોલ. કે. અo આંખડીયું દોય આંજીયે રે, ઝલકે ઝાલ કપોલ, પટ પીતામ્બર પહેરીયે રે, અમઘર એ રંગરોલ. ઘૂ૦ અ૦ લેચ કરાવું કેશને રે, માથે ન બાંધુ માલ; જીરણ વસ્ત્ર પહેરૂં સદા રે, અમઘર એ રંગરોલકોઇ વારૂ વિલેપન કીજીયે રે, કીજીએ અંગ અઘોલ; શરીર સુંદર સેહાવીએ રે, અમઘર એ રંગરોલ. પૂ. અ.. વારૂ વિલેપન વરજીયે રે, વરજીયે અંગ અઘાલ; શીલે શરીર હાવીએ રે, અમઘર એ રંગરોલ. કે. અa કપૂરે કીજે કેગલા રે, મુખે દીજે તંબોલ; નવલખે હાર હડે ઘરૂં રે, અમ ઘર એ રંગરેલ. સ્થ૦ અને સુકૃત કરણી કોગલા રે, મુખે ઠવીયે સત્ય બેલ; અરિહંત નામ હૈયડે ધરૂં રે, અમઘર એ રંગરોલ. કે. અa સુખ શય્યા એ પિઢીયે રે, હિંચયે હરષ હિંડલ; ધૂપ ઘટી અતિ મહ મહે રે, અમઘર એ રંગરોલ. ધૂ. અ. સંયમ સુંદર સુંદરી રે, પાસે કરતી કલ્લોલ; જ્ઞાન દીપક દીપે સદા રે, અમઘર એ રંગરોલ. કે. અo સેમવિમળ પડિત તણે રે, કેશા સ્થલીભદ્ર બેલ; ભણે ગણે ને સાંભળે રે, તસ ઘર નિત્ય રંગરોલ રે. ભવિકા તસ.
KAKARAFT AFFANARAFAFAFAAKATAFARA 比上年北上EEEEEEEEHELL
E正kkkkkkk
EXxx
નેમનાથની સઝાય
===================================
==
નેમ નેમ કરતી નારી, કેઈની ન ચાલી ન કારી; રથ લીધે પાછો વાળી રે, સાહેલી મોરી, કરમે કુંવારા રહ્યા રે, સાહેલી મોરી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org