________________
૨૪૦ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ હૃદય ઝરૂખે બેસી હોશણું, મુજરો લીજીયે સાર સનેહા; કાયાપુર પાટણને તું ધણી, કીજે નિજપુર સાર મહારાજા. સુ. ૪ જે તે ચેક કરવા નગરની, થાણે પંચ સુભટ મહારાજા તે તે કુમતિ નારીશું જઈ મરયાં, તિણે લેપી કુલવટ છબીલા. સુ. ૫ પંચ પ્રમાદ મદિરા છાકથી, ન કરે નગર સંભાળ મહારાજા; મન મંત્રી સર જે તે થાપી, ગુંથે તેહ જંજાળ ભાગી. ચૌટે ચાર ફરે એરટા, મુષે અતિ ઘણું પુણ્ય તણું ધન; વાહર બુબ ખબર નહિ કેહની, મુજ પરે ન કરો નંદ મહામન. કપટી કાળ અને બહુ આયા, ફરતા નગર સમીપ તપીને; જેર જરા જોબન ધન અપહરે, ડાકણની પરે નિત્ય છપીને. એણપરે વયણ સુણ સુમતિ તણું, જાગે ચેતન રાય રસીલે; તેજ સંવેગ સહી નિજ હાથમાં, તે શુદ્ધ સમવાય વસીલો. મન મંત્રીશ્વર કબજે થયે ઘણું, તબ વશ આયારે પંચ મહાભડ; ચારે ચેર ચિહુ દિશિ નાસીયા, ઝાલ્યો મેહ પ્રપંચ મહાજડ. સુમતી નારી સાથે પ્રીતડી, જેર જડી જિમ ક્ષીર ને નીર; રંગ વિલાસ કરે નિત નવનવા, ભેલી હિયડાનું હીર હિલમલ. સુ. ૧૧ ઈણી પરે ચતુર સનેહી આતમા, ઝીલે શમ રસપુર સદાઈ; અનુપમ આતમ અનુભવ સુખ લહે, દિનદિન અધિક સુનુર ભલાઈ. સુ૧૨ પંડિત વિનય વિમળ કવિરાયના, ધીરવિમલ કવિરાય જયંકર; સેવક તસ વિનયી નય ઉપદિશે, સુમતિ થકી સુખ થાય અહંકર
સુ. ૧૩
BRAR FREE
FA
S
E
૧૫૯ સ્થલીભદ્રની સજઝાય
દોહા સરસ્વતીને ચરણે નમી, મન મય મારણ ટેલ; થુલીભદ્ર ઋષી આવીયા, કોશા મંદિર માલ. ઉઠ હાથ અલગી રહી, કશ્યા વદ જે બેલ; ચાર માસ ચિત્ર શાલી, મુનિવર રહ્યા અડેલ.
ઢાલ (દુઃખ દોહગ દૂરે ટળ્યા રે રાગ) કેશ્યા કહે થુલીભદ્રજી રે, કુડા કરો ચકડેલ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org