________________
[ ર૩૯
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
દેશ વિદેશ ગુરૂ સંઘાતે, વિહાર કરે મુનિ મોટે રે; સહ પરિસહ દોષ નિવાર, ઋષિ ઉપશમ રસ લેટો રે. અન્ય દિવસ તસ સુધા વેદનીય, કરમે ન સહી જાય રે; ઈંદ્ર ચંદ્ર વિદ્યાધર મુનિવર, કર્મ કરે તેમ થાય છે. કૃર ઘડો દિન પ્રત્યે લાવે, એષણ દોષ નિવારી રે, ફૂગડુ તે માટે કહેવાયા, સંયમ શોભા વધારી રે. દિવસ પજુસણ ગુરૂ આદેશ, હરી ફર સૂસાધુ રે; ચાર શ્રમણ ચઉમાસી તપીયા, દેખાડે નિરાબાધ રે. તે ચારે તસ પાત્રમાં શું કે, રોષે લવે તું પાપી રે; આપ પજુસસ કાં તું વિમાસે, દુરગતિ શું મતિ થાપી રે. ફરગડુ સમતા રસમાં ભરીયે, હૈયે વિમાસે રૂડું રે; લખો અહાર જાણી તે મુનિવર, ઘી નાખ્યું નવિ ફૂડું રે. આહાર કરી નિજ આતમ નિંદ, શુકલ ધ્યાન લય લાગી રે; ઘન ઘાતી ચઉ કર્મ નિવારી, કેવલ જ્ઞાની મહા ભાગી રે. શાસન દેવી ક્ષપક ને પૂછે, કુરગડુ કિહાં ધ્યાએ રે; રોષ ભર્યા જપે તે મુનિવર, એ જા ખુણે ખાયે રે. દેવ દુંદુભી નયણે વાજી, ક્ષપક ખમાવે જાણી રે; કેવલ પામી મુક્તિ સિધાવે, વાત સિદ્ધાંતે લખાણી રે. શ્રી વિજયદાન સૂરીશ્વર રાજ્ય, વિમલ હર્ષ ઉવજઝાયા રે; આણંદ વિજય પંડિત વરશિષ્ય, ધન વિજ્ય ગુણ ગાયા રે.
KARAKKAKATAR ARATAFAFAFAYFATTRA BH3jY3EXE=HXRY0kMHMEXxXxXkME=========
૧૫૮
આત્મબોધની સજઝાય
FARA ARAKARA
RATATTACARATANART AFAFANANARAR ARA ================XY5xxxxxxxxxxxxxx
સુ.
૧
સુમતિ સદા સુકુલિણી, વિનવે, સુણ ચેતન મહારાય ચતુરનર; કુમતિ કુનારી દૂરે પરિહરી, જિમ લહો સુખ સમુદાય સેભાગી. આ રંગે વિવેક ઘરે પ્રભુ, કરીએ કેલી વિભંગ પતા; જ્ઞાન પંલગ બિછાયો અતિ ભલો, બેસીજે તસ સંગ રંગીલા. નિષ્ઠા રૂચિ બેહુ ચામર ઘારિકા, વીઝે પુન્ય સુપાય સદાઈ ઊપશમ રસ ખુશ ઈહાં મહ મહે, કેમ નહિ આવે તે દાય છબીલા.
સુત્ર ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org