________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ ૧ તે નિસુણી રાજા તિહાં આવ્ય, કરી ઉપચાર અનેક; બેલા સુર કહે સુતા જે, પરણે મુનિ સુવિવેક. માતંગ હરિ૦ તે સાજી તક્ષણ એ થાએ, તે નિસુણી કન્યા તેહ, રાજાએ સુનિને પરણાવી, મૂકી ચક્ષને ગેહ. માતંગ, હરિ રાત્રે મુનિને અવિચળ તેણે દીઠે, આવી પ્રભાતે ગેહ, ઋષિ નિરખીને વેગ કહી ઈમ, જાણી પુરહિત તેહ. માતંગ. હરિ. ૬ માંડે યજ્ઞ પુરોહિત એક દિન, વિષ મલ્યા લખ કેડ; માસ ક્ષમણને પારણે મુનિવર, આવ્યા મનને કેડ. માતંગ આરંભી અવિવેકી બ્રાહ્મણ, ન લહે ધર્મ વિચાર; મુનિ દેખી કહે કુણ તું દીસે, જા અત્યંત જ અવતાર. માતંગ યક્ષ તદા મુનિ મુખથી બેલે, યજ્ઞનું ફળ તુહ એહ; શુદ્ધ પાત્ર ગેરીએ પહોં, હું તુહ બારણે જેહ. માતંગ રોષે બ્રાહ્મણ સુત તવ મુનિને, કરવા યષ્ટિ પ્રહાર ઉઠયા તવ તે યક્ષે કીધા, રૂધિર વમંત કુમાર. માતંગ, હરિ૦ ૧૧ પાય લાગી મુનિને ને ખમે, પુરોહિત સુત અપરાધ; પ્રતિલાભી પ્રતિબંધ લદ્યો તિણે બાળકને થઈ રે સમાધ. માતંગહરિ. ૧૨ મુક્તિ મુનિ પહો જય વર્યો, એ અધિકાર અશેષ; અધ્યયને બારમે વખાણ્ય, શ્રી મહાવીર જિનેશ. માતંગ. હરિ. ૧૩ વિજય દેવગુરૂ પાટ પ્રભાવક, શ્રી વિજય સિંહ સૂરિરાય, તેહ તણે બાળક ઇમ બોલે, ઉદય વિજય ઉવજઝાય. માતગટ હરિ ૧૪
==
사게
=========
==EEEEEداداد
E
E
છે
E
E
RA
2
૧૫૭ ઉપશમની સજઝાય
ETE EXE===
FATAFAFAFAR AR ARACITARAFAFAECATAR 지지 ExકXE================== ============
ઉપશમ આણો ઉપશમ આણ, ઉપશમ તપ માંહી રાણે રે; વિણ ઉપશમ જિન ધર્મ ન શોભે, જિમ જગ નરવર કાણે રે. તુરમિણી નયરી કુંભ નરેસર, રાજ કરે તિહાં સુરો રે; તસ નંદન લલિતાંગ મહાપતિ, ગુણમણી મંડિત પુરો રે. સુગુરૂ તણ વરવાણી શ્રવણે, સુણી સંવેગ ન માય રે; રાજઋદ્ધિ રમણ સહુ ઇંડી, ચારિત્ર નીરે હાયે રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org