________________
It ર૩૭
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
મુનિવર શ્રી રહનેમીજી, નેમી જનેશ્વર ભાઈ રે, રાજીમતી દેખી કરી, વિષય તણું મતી આઈ રે. માતા દિક્ષા છે વત્સ દહીલી, પાળવી ખાંડાની ધાર રે;
અરસ નિરસ અન્ન જિમવું, ડાભ સંથારે સુવું રે. માતા, દીક્ષા છે વત્સ દોહીલી, કહ્યું હમારૂં કીજે રે; પરણે પનેતા પદ્દમણ, પુરો મનોરથ ભાઈ રે. માતાજંબૂ કહે જનની સુણે, ધન ધન્ને અણગાર રે; મેઘ મુનીસર મેટકે, શાલીભદ્ર સંભારો રે. જંબૂ ગજ સુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધન કી રે; ષટુંમાસી તપ પારણે, ઢંઢણે કેવલ લીને રે. જંબૂ દશાર્ણભદ્ર સંયમ લહી, ઈંદ્રને પાયે લગાડયો રે; પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યા છે પરમ આણંદો રે. જબૂત્ર એમ અનેક બહુ મુનિવર હુઆ, કહેતાં પાર ન પાવે રે; અનુમતિ છે મારા માતાજી, ખીણ લાખણો જાય છે. જે બૂટ પાંચશે સત્તાવીશ સાથે, જંબૂકુમાર પરવરીએ રે; પંચ મહાવ્રત ઉચ્ચરી, ભવજલ સાયર તરીએ રે. જંબૂ જંબૂ ચરમ જ કેવલી, તાસ તણું ગુણ ગાયા રે; પંડિત લલિતવિજય તણાં, હેતવિજય સુપસાયા છે. જંબૂ૦
Ex= ===== ====== ==== === EHEHESEEEEENSEEHESEEHENESES
E-INA-NA-xx
હરિકેશી મુનિની સજઝાય
E
FAKARA AKAFA저지 지지지지지 班比比龙HEJEA比比JudgJEWEEYES
ત્રષિ વનવાસી સુરવર સેવંત, પાળે પંચ આચાર; પંચે નિજ ઈદ્રિય વશ કરતે, તપસી ઉગ્ર વિહાર.
માતંગ મુનિવર, હરિકેશી ધન્ય ધન્ય. સૂધે મુનિવર કહા, કિરિયા ગુણ સંપન્ન માતંગ, હરિ માસ તણે તપસી હરિ કેશી, તિંદુખ જનની ઠાણી. માતંગ, હરિ રાજ સુતા ભદ્રા તિહાં આવી, યક્ષને નમવા કામ; ભમતી માંહે મુનિવર દેખી, મુહ મચકોડે તામ. માતંગહરિ. તે દેખી સુરવર તવ કેપ્યો, કન્યા કીધી દુષ્ટ ડે હરિને પેઠે તનુ સા, પ્રલયે ભૂતા વિષ્ટ. માતંગહરિ
૩
૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org