________________
૨૩૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ભેદા ભેદ બુદ્ધિ એ કરી, ભાસે છે અનેક; ભેદ તજી ને જે ભજે, તે દિવસે એક. આ૫૦ ૧૦ કાળે ધોળું ભેળીએ, તે તે થાય બેરંગું; બે બે રંગે બડે સહી, મન ન રહે ચંગુ. આ૫૦ મન મરે નહીં જીહાં લગે, ઘૂમે મદ ઘેર્યો; તબ લગે જગ ભૂલે ભમે, ન મટે ભવ ફેરો. આ૫૦ ઉંઘ તણે જેરે કરી, શું મોહ્યો સુહણે અળગી મેલી ઉંઘને, બળી જેને ખૂણે. આ૫૦ ત્યારે જગમાં તુજ વિના, બીજે નવિ દીસે ભિન્ન ભાવ મટશે તદી, સહેજે સુજગી સે. આ૫૦ મારૂં તારૂં નવિ કરે, સહુથી રહે ન્યારો; Uણે એહી નાણે ઓળખે, પ્રભુ તેહને પ્યારો. આ૫૦ સિદ્ધ દિશાએ સિદ્ધને, મળીએ એકાંતે; ઉદયરત્ન કહે આત્મા, તે ભાંગે ભ્રાંતી. આ૫૦
K
比比比比过E HEHEEEEEEEEEE
૧૫૫ જંબુસ્વામીની સજઝાય
કાકા
FBan B Y
= ==== ==================== =========================+=====”
રાજગૃહી નગરી વસે, ઋષભદત્ત વ્યવહારી રે; તસ સુત જંબુકુમાર નમું, બાળ પણે બ્રહ્મચારી રે. જંબૂ કહે જનની સુણે, સ્વામી સુધર્મા આવ્યા રે; દીક્ષા લેશું તે કને, અનુમતિ છે મેરી માયા છે. જંબૂ માતા કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે, તરૂણ પણે તરૂણી વરી, છેડી કેમ છુટી જે રે. જંબૂ, આગે અરણેક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે; નાટકણ નેહે કરી, આસાઢા ભૂતિ ળાયા છે. માતાવેશ્યા વશ પડીયા પછી, નંદીષેણ નગીનો રે; આદ્ર દેશના પાટવી, આદ્રકુમાર કાં કીને રે, માતા, સહસ્ત્ર વરસ સંજમ લીએ તોયે પાર ન પાયા રે; પૂરવને કમેં કરી, પછી ઘણું પસ્તાયા છે. માતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org