________________
[ ૨૩૫
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
બે કરજેડી રે વીનવીશું વળી, સ્વામી શરણે રાજી; હેડે સાલે રે પાપ જ જે કર્યા, આઈશ ગુરૂ સાજી. તીન પ્રદક્ષિણા દેઈ વાંદશં, હૈડે આનંદ પૂરેજી; શ્રવણે સુણશું વાણી તસ તણી, કઠીણ કરમ દલ ચૂરજી. વીર અનેસર નીરતે ભાખે, તિહાં લગે જીનની આજી; દુષ્પસહ આચાર જ સામી વખાણી, મહાનિશીથ સુઠાણજી. ત૫ પડિવજશું રે વરતી નિરમળા, દરિત કરેણું દૂરજી; મનના મરથ સહુ એ પૂરશું, ભણે વિજય દેવસૂરો જી.
ARAXAR ARFARARAFAKARARARARARAF
EXxXE======================
E
KA
KARAKARARARA
FATHESE THE
૧૫૪ ચેતનને શીખામણની સજઝાય
RARBRARARAR
E ,
RA
છે
E
- SEE ITSE EXTEXT 555555 REHRM/EMREM RATHER THE
આપ વિચારો આતમાં, ભ્રાંતે શું ભુલે; અથિર પદારથ ઉપરે, ફેગટ શું ફુલે. ઘટ માંહે છે ઘર ધણી, મેલો મનને ભામે; બોલે તે બીજે નથી, જેને ધારી તામો. આ૫૦ પામીશ તું પાસે થકી, બાહિર શું ખોળે; બેસે કાં તું બૂડવા, માયાને ઓળે. આ૫૦ પ્રીછયા વિણ કેમ પામીયે, સુણ મૂરખ પ્રાણ; પીવાયે કેમ વસલીયે, ઝાંઝવાનાં પાણી. આ૫૦ આપ સ્વરૂપ ન ઓળખે, માયા માંહે ઝૂલે, ગરથ પોતાની ગાંઠનો, વ્યાજમાં. જીમ ફૂલે. આ૫૦ જેમાં નામ ન જાણીએ, નહી રૂપ ને રેખ; જગમાંહે તે કેમ જડે, અરૂપી અલેખ. આ૫૦ અંધ તણી પરે આફળે, સઘળા સંસારી; અંતર પટ આડો રહે, કેણ જુવે વિચારી. આ૫૦ પહેલે પાછું કરી, પછી જેને નિહાળી; નજરે દેખીશ નાથને, તેહશું લે તાળી. આ૫૦ બાંધણ હારો કે નથી, નથી છેડણ હારો; પ્રવૃત્તિ બાંધીએ પોતે, નિવૃત્ત નિસ્તાર. આ૫૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org