________________
૨૩૪ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ છોડી જે ચુગલ ચટ્ટાને, મળવું ન દુષ્ટથી કાંઈ રે. માહરા ૧૧ ધર્મ ક્ષેત્રે નિજ ધનને વાવે, જિમ આગળ સુખ પાવે રે; પરનિંદા નિજ મુખે મત લાવે, આપે હીણું ભાવે રે. માહરા૧૨ ઉદેરી મત કરજે લડાઈ આદરજે સાદાઈ કુલા ચિત્ત ન ધરે જડાઈ, પામીશ એમ વડાઈ રે. માહરા૧૩ વિધિશું સમજી વ્રત આદરજે, ત્રણકાળ જીન પૂજે, બુધ પૂછીને ઉદ્યમ કરજે, વ્યસન અવશ્ય પરિહરજે રે. માહરા ૧૪ જ્ઞાન વિમલ ગુરૂ સેવા કરીયે, તે ભવ સાયર તરીયે; શિવ સુંદરીને સહેજે વરીયે, શુદ્ધ મારગ અનુસરીયે રે. માહરા ૧૫
KARAKATATURAXXA F ATA TAKARAKART E北上Jay&比比E#成龙#HERMESHEESES
૧૫૩
FIFGF
=
BARRIER
મુનિગુણની સજઝાય
====
;;
નિત નિત વંદુ રે મુનિવર એહવા, જસ મુખ પંકજ પેજી; તનુ રોમાંચિત હિયડો ઉલસે, વિકસે નયણ વિશેષજી; પંચ મહાવ્રત સુધા જે ધરે, પાળે પંચ આચારશેજી; સુમતિ ગુપતિની બહુલી ખપ કરે, ગુણ છત્રીશ ભંડારજી. પાંચ ઇંદ્રિય અહનિશ વશ કરે, પાળે નવવિધ શીળે; ચાર કસાય ન સેવે સંયતી, લક્ષણ સોહે શરીરજી. માસ શિયાળે રે બહુલી શીત પડે, વાયે શીતળ વાયેજી; તપ ધરી પોલ્યા રે સમતા સેજડી, સંયમ સરીખે ભાજી. ગ્રીષ્મ કાળે રે તરૂણે રવિ તપે, જીવ સહુ વાંછે છાંહજી; સૂરજ સામી રે લે આતાપના, ઊંચી કરી બે બાંહ્યો છે. પાઉસ કાલે રે મેલાં કપડાં, ઝરમર વરસે મેહેજી; ડાંસ મચ્છરનાં રે પરિસહ આકરા, અહિંયા સહે મુનિ તેહેજી. બાવીશ પરિસહ મુનિ અંગે ધરે, મહીયલ કરે વિહારજી. ક્ષમા ખડ્રગ લેઈ મુનિવર કર ગ્રહી, ઉપશમ રસ ભંડારો છે. સમકિત માન સરોવર ઝીલતા, ચારિત્ર વન ખંડ વાસેજી; તપ જપ સંયમ પાળે નિરમળા, પાળે મનને ઉલાજી. મધુકરની પરે મુનિવર ગોચરી, વહોરે શુદ્ધ જ આહારીજી; તે વળી નીરસ ને વળી થેલે, નિજ દેહ આધારો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org