________________
[ ૨૩૩
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
છતું ઘીય જે પીરસે નહિ, નરનાં નામ તસ લીજે નહીં; સઘળા ઉપર છૂત છે સાર, તે મત વારો વારો વાર. ઘીના ગુણને ઉત્તમનાં વયણ, એ બે સરખાં જાણે સયણ શુભ વિજય પંડિતથી લહ્યો, લાભ વિજય ઘીનો ગુણ કહો.
૧૮
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx કમકમ ઝ Ex================J============
ERRARARA
૧૫ર એ આત્માને શિખામણની સજઝાય
Exxxxxxxxxxxxxxx===================
==
માહરા આતમ, એહિ જ શીખ સાંભળો, કાંઈ કુમતિ કુસંગતિ ટાળી રે. માત્ર સુગુરૂ સુદેવ સુધમ આદરજે, દોષ રહિત ચિત્ત ધરજે; દોષ સહિત જાણ પરિહરજે, જીવદયા તું કરજે રે. માહરા૦ ૧ પાછલી રાતે વહેલો જાગે, ધ્યાન તણે લય લાગે; લેક વ્યવહાર થકી મત ભાગે, કષ્ટ પડે મમ માગે છે. માહરા. ૨ દુઃખ આવે પણ ધર્મ મ મૂકે, કૂળ આચાર મ ચૂકે;ધરતી જેઈને પગ તું મૂકે, પાયે કિમહી ન હૂકે રે. માહરા. ૩ સદ્દગુરૂ કેરી શીખ સુણજે, આગમને રસ પીજે; આળી રીશે ગાળ ન દીજે, આપ વખાણ ન કીજે રે. માહરા. ૪ શકતે વ્રત પચ્ચકખાણ આદરીયે, લાભ જોઈ વ્યય કરીયે; પર ઉપકારે આગળ થાયે, વિધિશું યાત્રાએ જઈએ રે. માહરા. ૫ સમકિતમાં મત કરજે શંકા, ધમેં મ થાઈશ વંકા; છંડી સત્ત્વ ન થાયે એ રંકા, સંતૂષ સેવન ટૂંકા રે. માહરા. ૬ કિમહી જુઠું વયણ મ ભાખે, જિન ભેટે લેઈ આખે; શીલ રતન રૂડી પરે રાખે, હણે દીણ મ દાખે રે. માહરા. ૭ સમકિત ધર્મ મ મૂકે ઢીલે, વ્યસને મ થાઈશ વીલો; ધર્મ કાજે થાજે તું પહેલે, એહિ જ જસને ટીલો રે. માહરા. ૮ જ્ઞાન દેવ ગુરૂ સાધારણનું, દ્રવ્ય રખેવું કરજે, પાખંડી અન્યાય તણું દ્રવ્ય, સંગતિ દૂર કરજે રે. માહરા. ૯ વિનય કરજે ગુરૂ જન કેરી, પંચ પર્વ ચિત્ત ધરજે; હીન મહોદય અનુકંપાએ, દુખિયાને સાધારે. માહરા ૧૦ શક્તિ પાપે મ કરીશ મોટાઈ, શુભ કામે ન બેટાઈ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org