________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગને વૃત તણાં ગુણ વર્ણવું, સાંભળજે નરનાર; વસ્તુ સઘળી જોઈ સહી, વૃત સમી નહિ સંસાર.
હાલ
વૃત રૂ૫ વાધે બળ કાંતિ, ધૃત ક્રોધે થાય ઉપશાંતિ, લંખું ધાન્ય તે દોહીલું પચે, વૃત સહિત સહુકોને પચે. કુકસ બાકસ જેહમાં વૃત તેહ ધાન્ય લાગે અમૃત વાણીયા બ્રાહ્મણ સર્વ સુજાણ, વૃત પામે તે ધ્રુજે પ્રાણ. હાથ પગ ઉતર્યા સંધાય, દીલ તણું તે ખોડા જાય; વૃતની પરે વિગલ કહેવરાય, એ ઉપમા ધૃત ને દેવરાય. બાળકને ઘત વહાલુ સહી, રેઈને રેટી થી લેહી, વળી લહે એકવાર તે રગે, વૃત જીભે દહી તગતગે. વૃત થકી નારા પૂરાય, સુવાવડી પણ ઘી અજ ખાય; બળદ પીએ તે માતે થાય, ઘી ખાંધે નબળાઈ જાય. ઉભા રહીને ઘી પીજીએ, તેજ સબળ આંખે કીજીએ; ગાયનું ઘી હરે સવિ વાય; વ્યાધિ સર્વે ઘીથી જાય. શાક પાક થાય ભલા ઘીથી, બીજુ એહવું ઓસડ નથી; ઘીને દીવો માંગલીક કહ્ય, ઘી એ જમાઈ રીસાતો રહ્યો. ન્હાનાં મોટા ફૂલેર કરે, થીજું હોય તો લબકે ભરે; સુવાળું ગલગલ ઉતરે, સીહારી હોય તે માખણ હરે. સાસુ જમાઈ કરવા મેળ, કેષ ઉપાડી કીધે ભેળ; ખલહળ નામે ભલી કહેવાય, ઘી પીરસે તે પ્રીત જ થાય. વરે પૂછે ઘી કેતું વળ્યું, ઘી અ પખે તે લેખું કહ્યું; ઘી સંચે રે વિવાહ અછે, બીજી વસ્તુ લેશું પછે. વૃત દાને સમકિત આણુયે, ધન્ના સારથ પતિ જગ જાણીએ બ્રાહ્મણને ઘી વખાણીયા, નિત્ય જમે પુણ્યવંત વાણીયા. પામર ખાયે પરવિવાહ, કરપી ખાયે પરઘર જાયે; ઉંદર સાપ વૃક્ષ તે થાય, ઘન ઉપર પરઠી રહે પાય. બુધવારે ઘી વહાલું સહી, શૂળ રોગ ઉપદ્રવ હરે; ઘરડાને ઘી વહાલું સહી, જૂના હાડ રહે ઘીથી લહે. પાટી પડે ઘી મૂકીએ; ઘાવ વળી ગુંમડ ગહદીએ; ઘી ખાધે તપ સેહલે થાય, પગ બળ નયણે તેજ કહાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org