SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહાદ્ધિ ભાગ-૧ અનતા રે. પુણ્ય સરવાળે સઘળાં મળી રે, દોયસે ત્રેપન હાય; વલયાકારે જાણો રે, તે માતી સહુ કાય રે. પુણ્ય પવન લહેરશુ. પ્રેરીયાં રે, સમકાળે તે જામ; મુખ્ય માંતી શુ` આફળે રે, રણણણ ઝણણણ તામા રે. પુણ્ય મધુર નામે સુંદરૂ રે, થાયે તેહ વિમાન; સુર રાજા તેહ શું ઘણા રે, કુણુ કહે બુદ્ધિ નિધાન રે. પુણ્ય૰ તે માટે તે દેવતાં રે, અતિ સુખીયા પુણ્ય વંત; તિણે નાટક લીલા લહે રે, માને સુખ તેત્રીશ સાગર આઉખું રે, જાતુ ન જાણે તેહ; સિદ્ધ પાહુડે વીરજી રે, અવિતથ્થ ભાખ્યું એહો રે. પુણ્ય છઠ્ઠું તાં તપ હોત જો રે, તેા પહેાંચત નિરવાણુ; સિદ્ધ શિલા તિહાંથી અ છે રે, જોજન ખાર પ્રમાણા રે. પુણ્ય એક વાર ઇંહાં અવતરી રે, દીક્ષા ગ્રહી ગુરૂ પાસ; કૈવલ જ્ઞાન લહી કરી રે, પહેાંચે શીવસુખ વાસે રે. પુણ્ય૦ તંત્રીશ સહસ વરસ પછી રે, ભૂખ તણી રૂચી હોય; તરત અમૃતમય પરિણમે રે, લવ સત્તમ સુર જોયા રે. પુણ્ય૰ પુણ્યે શિવસુખ સ પદારે, પુણ્યે લીલ વિલાસ; ગુણુ વિજય પ્રભુશુ' કહે રે, પુણ્ય થકી ફળે આશા રે. પુણ્ય૦ KARANPRAKARAN KANHAR KKKKKKKKKKKKKNKNKNKNKXKNES ૧૫૧ ઘીના ગુણુની સજ્ઝાય RAKARAN HIRANARAN KARAKARAKARAEEKANT KAKAKKNUNKMKMKMKMKMKKKKKKKKNEM Jain Education International 2010_05 દોહા ભવિયણુ ભાવ ઘણેા ધરી, આણી ગુણની શ્રેણી, સૂપડા સરખા થાય જે, ચાણિ પરે મહજેણી. સાપ તણાં ગુણુ મ આણજો, ગાય તણાં ગુણુ આણુ; જીએ ચાર નીરસ ચરી, આપે ધૃત અહિંનાણુ. For Private & Personal Use Only [ ર૩૧ wwwwwww ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૨ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy