________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગસાધુ મરણને ઉઠીયા હો બ્રા, જક્ષ કે તેણી વાર; મારી ફૂટી કેવા પાંસરા હો બ્રા. મુખ વહે રૂધીરની ઘાર. ધન કીધાનાં ફળ પામીયાં, હો બ્રા, જક્ષ પહોંચૅ નિજ ઠામ; બ્રાહ્મણ વળી સબ વિનવે, હે મુનિ પર ઉપકારી સ્વામ. ધન વિપ્ર કહે મુનિરાયને હો મુડ જોડી દોનુ હાથ; યગન આજ સફળ કરો, હો મુ2 તારણ ઋષી જહાજ, ધન, વળતાં મુનિવર બેલીયા, હે બ્રા. મેં પાળું કાય; કીડી કુંજર સમગણું, હો બ્રા ચાલું મારગ ન્યાય. ધન અવસર દેખી મુનિ વહોરી હો મુત્ર તરણ તારણ જહાજ; પાંચ દિવ્ય પ્રગટ હુવા, હો મુડ વાજે દેવ દુંદુભી નાદ. ધન બ્રાહ્મણને પ્રતિ બેધવા, હો મુવ ટાળી આતમ દષ; ઋષભ દાસ ઈમ વિનવે, હો મુ૦ જઈ બિરાજ્યા મેક્ષ. ધન
૧૫૦ સર્વાર્થસિદ્ધ વિમાનની સજઝાય
એક એકમ
જગદાનંદન ગુણ નિલો રે, ત્રિશલા નંદન વીર છોરૂની પરે શીખવે રે, પુણ્ય કરો નિશ દિશો રે. પુણ્ય ન મુકીએ; જેહથી શીવસુખ હોય છે, તે કેમ મૂકીએ. પુયે સર્વારથ સાધીએ રે, સુરનર સુખ અતીવ; તે વિવરીને હું કહું રે, સાંભળજો ભવિ જી રે. પુણ્ય સર્વાર્થ સિદ્ધ અછે રે, ચંદરવો સાળ; મતી ઝુમ તિહાં વડો રે, સૈયે ઝાક ઝમાળ રે. પુણ્ય એક વચ્ચે મોતી વડું રે, ચોસઠ મણનું માન; ચાર મતી તસ પામતી રે, બત્રીશ મણના પ્રધાને રે. પુણ્ય સાળ મણ વળી શોભતાં રે, અડ મુક્તાફળ ચંગ; આઠ મણાં સેળ જ સુણો રે, આણુ રંગ અભંગો રે. પુણ્ય ચાર મણ વળી ચિત્તહરૂં રે, મુક્તાફળ બત્રીશ; બે મણ કેરાં મનેહરૂં રે, ચોસઠ કહે જગદીશે રે. પુણ્ય એક મણું વળી જાણજો રે, એક ને અઠ્ઠાવીશ; તેહનું વર્ણન સાંભળી રે, કેણ ન ધૂણે શીસે રે. પુણ્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org